શોધખોળ કરો

Video: અભિનેત્રી રેખાની લાઇવ શોમાં લપસી જીભ, પરણિત પુરૂષના પ્રેમ વિશેના સવાલ પર કહી દીધી આ વાત, શું કહ્યું, જુઓ વીડિયો

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખા ઇન્ડિયન આઇડલ 20202માં ગેસ્ટ તરીકે પહોંચી હતી. આ સમયે રેખાની જીભ લપસી હતી. શોના હોસ્ટના દ્રારા કન્ટેસ્ટેન્ટ સાયલીએ મેરિડ વ્યક્તિના પ્રેમમાં પાગલ હોવા વિશે સવાલ કર્યો હતો. જેના પર રેખાએ આવો જવાબ આપ્યો હતો.

બોલિવૂડ એક્ટ્રેસ અને મલ્લિકા એ ઇશ્કના નામે પોપ્યુલર રેખા હાલ ખૂબ ચર્ચામાં છે. તે સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 2020માં ગેસ્ટ તરીકે હાજર રહી છે.  મેકર્સ રેખાની એન્ટ્રીથી માંડીને તેના ડાન્સ અને વાતોનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોની ટીવીએ હાલ તેનો એક પ્રમોશન વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં રેખાએ એક એવો જવાબ આપ્યો હતો. જેનાથી જજથી માંડીને ઓડિયન્સ બધા જ દંગ રહી ગયા હતા. આ વીડિયોની શરૂઆતમાં શોના હોસ્ટ જય ભાનુશાલી કહે છે કે, “રેખાજી અને નેહુ (નેહા કક્કડ) શું આપે એવી કોઇ મહિલા જોઇ છે, જે મેરિડ પુરૂષ પાછળ પાગલ હોય?

આ સવાલના જવાબમાં રેખા કહે છે કે, “મને પૂછો ના” આ સાંભળીને બઘા જ દંગ રહી જાય છે પછી તે કહે છે કે, ‘મેં કંઇજ નથી કીધું’  ત્યારબાદ જય પણ ખૂબ જ હસવા લાગે છે. તો શોના જજ વિશાળ ડડલાની ઉભા થઇને તાળીઓ પાડવા લાગે છે. નેહા કક્કડ રેખા સામે એકટસે જોઇ રહે છે અને પછી હસવા લાગે છે.

View this post on Instagram
 
A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

શોમાં કર્યો હતો શાનદાર ડાન્સ
આ શોમા રેખાએ ડાન્સ પણ કર્યો હતો. આ પહેલા શોના મેકરે શોના આ વીડિયોને શેર કર્યો હતો. જેમાં રેખા ‘નિગાહે મિલાને કો’  સોન્ગ પર શાનદાર ડાન્સ કરે છે. રેખાના આ ડાન્સ અને તેમના ચહેરા પરના હાવભાવ જોઇને પ્રેક્ષક સહિત બધા જ દંગ રહી ગયા હતા. મોહમ્મદ દાનિશે રેખાના ડાન્સની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘ આપ મેં ઉત્સાદવાલી બાત હૈ’  

View this post on Instagram
 
A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

આ શોની ખાસ વાત તો એ રહી કે, આઇડલ સાયલીના પ્રેમના સવાલ પર રેખાએ જે જવાબ આપ્યો. તેને બધાને ચોંકાવી દીધા હતા.  રેખાના આ જવાબ પર શોના હોસ્ટે કહ્યું હતું કે, ‘યે લગા સિક્સર’  રેખાના કારણે આ એપિસોડ ખૂબ જ સ્પેશિયલ બની ગયો હતો, અને તેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Embed widget