શોધખોળ કરો

મનોરંજનથી ભરપૂર રહેશે આખો એપ્રિલ મહિનો, આવી રહી છે આ 11 દમદાર ફિલ્મો, જુઓ લિસ્ટ............

બૉલીવુડ ફિલ્મો અને વેબસીરીઝ જોનારાઓ માટે એપ્રિલ મહિનો ખાસ રહેવાનો છે, અને એકથી એક ધમાકેદાર એક્શન થ્રીલર ફિલ્મો જોવા મળી શકે છે.

April 2022 Releases: જો તમે ફિલ્મો જોવાની શોખીન છો, તો આ એપ્રિલ 2022નો મહિનો તમારા માટે ખાસ બની રહેવાનો છે, કેમે કે આ આખો એપ્રિલ મહિનો મનોરંજનથી ભરપુર રહેવાનો છે. ભારતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી મોટી ફિલ્મો આ મહિનમાં રિલીઝ થવાની છે, એક રિપોર્ટ પ્રમાણે આ મહિનામાં લગભગ 13 ફિલ્મો રિલીઝ થઇ રહી છે, જે તમામ ફિલ્મો તમને ભરપુર મનોરંજન પુરુ પાડશે. અહીં જુઓ લિસ્ટમાં કઇ કઇ છે ફિલ્મો................ 

April 2022 રિલીઝ થનારી ફિલ્મો -

1. દસવી, રિલીઝ ડેટ- 7 એપ્રિલ, 2022
2. ગુલ્લક સીઝન 3, રિલીઝ ડેટ- 7 એપ્રિલ, 2022
3. હુડદંગ, રિલીઝ ડેટ- 8 એપ્રિલ, 2022
4. અભય સિઝન 3, રિલીઝ ડેટ- 8 એપ્રિલ, 2022
5. બીસ્ટ, રિલીઝ ડેટ- 13 એપ્રિલ, 2022
6. KGF ચેપ્ટર 2, રિલીઝ ડેટ- 8 એપ્રિલ, 2022
7. જર્સી, રિલીઝ ડેટ- 14 એપ્રિલ, 2022
8. માય, રિલીઝ ડેટ- 15 એપ્રિલ, 2022
9. હીરોપંતી 2, રિલીઝ ડેટ- 29 એપ્રિલ, 2022
10. રનવે 34, રિલીઝ ડેટ- 29 એપ્રિલ, 2022
11. મિશન સિન્ડ્રેલા, રિલીઝ ડેટ- 29 એપ્રિલ, 2022

આ ઉપરાંત બીજી કેટલીક ફિલ્મો પણ છે, જે એપ્રિલ મહિનામાં સંભવિત રિલીઝ થઇ શકે છે. બૉલીવુડ ફિલ્મો અને વેબસીરીઝ જોનારાઓ માટે એપ્રિલ મહિનો ખાસ રહેવાનો છે, અને એકથી એક ધમાકેદાર એક્શન થ્રીલર ફિલ્મો જોવા મળી શકે છે.

આ પણ વાંચો........ 

દેશના કયા મોટા રાજ્યમાંથી આજથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, માસ્ક પણ નહીં પહેરવુ પડે, જાણો વિગતે

RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ

કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ

તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન

રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

Embed widget