શોધખોળ કરો

તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન

વજન ઘટાડવા માટે ડાયટિંગ, યોગ અને કસરત જરૂરી નથી. તમારે ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ, જેનાથી તમારું વજન ઘટી શકે.  

વજન ઘટાડવા માટે ડાયટિંગ, યોગ અને કસરત જરૂરી નથી. તમારે ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ, જેનાથી તમારું વજન ઘટી શકે.  તમારે કેટલાક મસાલાઓને તમારા આહારનો ભાગ બનાવવા જ જોઈએ. મસાલા ફક્ત તમારા ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘણા લોકો ડાયેટિંગ દરમિયાન ખૂબ જ સ્વાદ વગરનો ખોરાક ખાય છે. એવું નથી કે મસાલાથી તમારું વજન વધે છે. જો તમે તમારા ભોજનમાં આ હેલ્ધી હર્બ્સ અને મસાલાઓનો ઉપયોગ કરશો તો ધીમે-ધીમે તમારું વજન ઘટવા લાગશે.

1- જીરું- મોટા ભાગના ઘરોમાં જીરું તમામ શાકભાજીને રાંધવા માટે નાખવામાં આવે છે. જીરું વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે. જીરું ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને બદલે છે. તેમાં ફાયટોસ્ટેરોલ્સ મળી આવે છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે તમે જીરાનું પાણી પણ પી શકો છો. આ સિવાય છાશ કે દહીંમાં જીરું પીસીને ખાવાથી પેટને ફાયદો થાય છે.
 
2- તજ- તમારું શરીર શુગરની પ્રક્રિયા કેવી રીતે કરે છે તેમાં તજ મહત્વની ભૂમિકા ભજવે છે. તજ ખાંડનું ચરબીમાં રૂપાંતર અટકાવે છે. આના કારણે પેટમાંથી આંતરડામાં ખોરાક ધીમી ગતિએ પહોંચે છે. તજ ખાવાથી પેટની ચરબી(Belly Fat) ઘણી ઓછી થાય છે.

3- કાળી મરી- કાળા મરી ચરબીના કોષોના નિર્માણની પ્રક્રિયાને રોકવામાં મદદ કરે છે. કાળા મરી ખાવાથી ચરબી સંબંધિત સમસ્યા નથી થતી. જ્યારે તમને શરદી હોય ત્યારે તમે કાળા મરીની ચા પી શકો છો, આ સિવાય કાળા મરી ઓમેલેટ, સલાડ અને સૂપમાં પણ સ્વાદ વધારવાનું કામ કરે છે.

4- એલચી- એલચી પાચનક્રિયામાં ખૂબ મદદરૂપ છે. એલચીમાં એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, જેનાથી મેટાબોલિક ક્રિયા  વધારે છે. તમે જમ્યા પછી એલચી ખાઈ શકો છો, તેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. આ સિવાય તમે એલચીની ફ્લેવરવાળી ચા પણ પી શકો છો.

5- હળદર- જ્યાં સુધી શાકમાં હળદર ન હોય ત્યાં સુધી સ્વાદ નથી આવતો. હળદર આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. હળદર ખાવાથી શરીરની બળતરા દૂર થાય છે. હળદર અનેક પ્રકારના ટોક્સિન્સથી છુટકારો મેળવવાનું કામ કરે છે. હળદર મેટાબોલિઝમ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જે વજન ઘટાડવાનું સરળ બનાવે છે. શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે હૉસ્પિટલની સારવાર?Surat Video: સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોRajkot Samuh Lagna Case: રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીના કેસમાં વધુ એકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
ચેમ્પિયન્સ ટ્રોફી ડેબ્યૂમાં રચિન રવિન્દ્રએ સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ, થોડા દિવસો પહેલા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો
ચેમ્પિયન્સ ટ્રોફી ડેબ્યૂમાં રચિન રવિન્દ્રએ સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ, થોડા દિવસો પહેલા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો
Embed widget