શોધખોળ કરો

બોલીવુડમાં જાતીય શોષણ મુદ્દે આ બોલ્ડ અભિનેત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

1/3
‘ફુકરે’ની એક્ટ્રેસનું માનવું છે કે, ‘આગામી 4-5 વર્ષમાં અહીંની મહિલાઓ પોતાની સાથે થયેલા યૌન શોષણ અંગે ખુલીને વાત કરશે. હોલિવૂડ એક્ટર્સને રોયલ્ટી મળે છે, એટલે ત્યાં કામ ગુમાવવાનો ડર હોતો નથી.’ ઉલ્લેખનીય છે કે, આ શુક્રવારે જ ઋચાની ફિલ્મ ‘ફુકરે રિટર્ન્સ’ રિલીઝ થઈ છે અને તે અત્યાર સુધી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતી.

2/3
 ઋચાનું કહેવું છે કે, ‘આપણા દેશમાં પીડિતનું નામ ઉજાગર કરીને તેને શરમજનક સ્થિતિમાં મુકવાની સંસ્કૃતિ નથી અને એટલે જ મને લાગે છે કે, આવું નજીકના સમયમાં નહીં બને, પણ જ્યારે આવું થશે ત્યારે આખું સ્ટ્રક્ચર બદલાઈ જશે. જે લોકો તમારી સામે ફેમિનિસ્ટ અને પ્રગતિશીલ હોવાના દાવા કરે છે તેઓ ત્યારે સૌથી નીચે પડવા લાગશે.’

3/3
નવી દિલ્હીઃ બોલીવુડની બોલ્ડ હિરોઈન ગણાતી ઋચા ચઢ્ઢાની આ વીકએન્ડ પર ફુકરેની સીક્વલ ફુકરે રિટર્ન્સ આવી રહી છે. આ ફિલ્મમાં ભલે તે ખૂબ અલગ અંદાજમાં જોવા મળતી હોય પરંતુ રિયલ જીવનમાં તે જાતીય શોષણનો ભોગ બની ચૂકી છે. ફુકરે 2માં બિન્દાસ ભોળી પંજાબણની ભૂમિકા ભજવનાર ઋચાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જો બોલીવુડમાં જાતીય શોષણની વાત કરશો તો આપણે ઘણાંબધા હીરો ગુમાવવા પડશે. ઋચા સામાજિક મુદ્દો પર પોતાના બિન્દાસ નિવેદન આપવા માટે જાણીતી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

વિડિઓઝ

Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

Embed widget