શોધખોળ કરો
68 વર્ષે બાપ બનશે આ એક્ટર, શિલ્પા શેટ્ટીને કિસ કરીને ફસાયો હતો વિવાદમાં
1/5

રિચર્ડ 40 કરતાં વધુ વર્ષોથી સિનેમા જગતમાં સક્રિય છે. તેઓ અમેરિકન સિનેમા અને ટીવીના જાણીતા અભિનેતા છે.
2/5

નવી દિલ્હીઃ હોલિવૂડ અભિનેચા રિચર્ડ ગેરે ફરી એક વખત લાઇમલાઇટમાં છે. તેઓ બીજી વખત પિતા બનવાના છે. રિચર્ડ ગેરેની બીજી પત્ની એલેજેન્ડ્રા સિલ્વા પ્રેગન્નટ છે. પ્રીટી વૂમનના અભિનેતાએ સિલ્વા સાથે ચાર વર્ષના સંબંધ બાદ ચાલુ વર્ષે એપ્રિલમાં સ્પેનમાં એક સાદા સમારંભમાં લગ્ન કર્યા હતા.
Published at : 09 Aug 2018 01:12 PM (IST)
View More





















