શોધખોળ કરો

Yashના જન્મદિવસ પર ચાહકોને મળશે મોટું સરપ્રાઈઝ, KGF 3ને લઈને કર્યો ખુલાસો

KGF2 Big Update: યશની ફિલ્મ KGF3 સંબંધિત એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર યશના ફેન્સને આ ફિલ્મ માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે.

KGF3 Update: ફિલ્મ KGF કોને યાદ નથી. સૌ કોઈ તેની સીરિઝની રાહ જોતું હોય છે પહેલા આવી KGF અને ત્યારબાદ KGF 2 અને હવે લોકો KGF 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો અવારનવાર પૂછતાં પણ જોવા મળે છે કે KGF-3 ક્યારે આવે છે. સાઉથની ફિલ્મ KGFએ આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ પછી ફિલ્મનો બીજો ભાગ આવ્યો, જેણે આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ઘણા એવા રેકોર્ડ બનાવ્યા, જેને તોડવું ખૂબ મુશ્કેલ છે. KGF 2 એ હિન્દી બોક્સ ઓફિસ પર વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની રહી. KGF2 પછી હવે ચાહકો આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. KGF 3 વિશેના અહેવાલો ઘણા સમયથી સામે આવવા લાગ્યા છે. મેકર્સે સત્તાવાર રીતે KGF 3ની જાહેરાત કરી છે. આ દરમિયાન યશની ફિલ્મ KGF3 વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે. આ જાણ્યા બાદ તેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

ફિલ્મ KGF3 વિશે મોટું અપડેટ

સાઉથના સુપરસ્ટાર્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. યશે કેજીએફ ફિલ્મથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. KGF2 પછી હવે તેના ચાહકો KGF3ની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર KGF 3 પહેલા યશ અન્ય કોઈ ફિલ્મમાં જોવા મળશે નહીં. આ જ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે KGF3 બનાવવામાં વધુ સમય લાગી શકે છે. મતલબ કે યશના ચાહકોએ આ ફિલ્મ માટે લાંબ સમય રાહ જોવી પડશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે પહેલા સમાચાર આવી રહ્યા હતા કે યશ સાઉથની એક ફિલ્મમાં જોવા મળવાનો છે.

View this post on Instagram
 
A post shared by Yash (@thenameisyash)

યશના જન્મદિવસ પર ચાહકોને ભેટ મળી શકે છે

સમાચાર અનુસાર KGF3ને લઈને એક મોટું અપડેટ સાઉથ સ્ટાર યશના જન્મદિવસ પર એટલે કે 8 જાન્યુઆરી, 2023ના રોજ મળી શકે છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફિલ્મના બીજા ભાગમાં એટલે કે KGF2માં યશ સાથે બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ જોવા મળ્યો હતો. યશની ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

Embed widget