શોધખોળ કરો
Advertisement
આ અભિનેતાએ શીખડાવ્યું ટી-શર્ટમાંથી માસ્ક બનાવવાનું , વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ પહેલા એક્ટ્રેસ વિદ્યા બાલન બે હેર બેન્ડસ સાથે બ્લાઉઝનો ઉપયોગ કરીને ઘરે માસ્ક બનાવતા જોવા મળી હતી.
મુંબઈ : કોરોના વાયરસના પ્રકોપના કારણે દેશભરમાં લોકડાઉન છે. ત્યારે અભિનેતા રોનિત બોસ રોયે ઘર પર માસ્ક બનાવવાને લઈને એક શાનદાર આઈડિયા શેર કર્યા છે. રોનિતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે એક જૂના ટીશર્ટમાંથી માસ્ક બનાવતો જોવા મળી રહ્યો છે.
ખાસ વાત તો એ છે કે આ માસ્ક બનાવવામાં કોઈપણ પ્રકારની સિલાઈ કરવાની જરૂર નથી અને તેઓ એક શાનદાર રીતે માસ્ક બનાવતા શીખવાડે છે. તેણે વીડિયો કેપ્શનમાં આપ્યું, 'માસ્ક નથી, ટેન્શન નથી લેવાનું આ સરળ છે.'
ક્યૂકિ સાસ ભી કભી બહુ થી ફેમ ક્લાકાર રોયે આ સાથે જ એક લાઈટરને ફૂંક મારીને તેની પ્રભાવશીલતાનો ટેસ્ટ પણ કર્યો. આ પહેલા એક્ટ્રેસ વિદ્યા બાલન બે હેર બેન્ડસ સાથે બ્લાઉઝનો ઉપયોગ કરીને ઘરે માસ્ક બનાવતા જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion