શોધખોળ કરો

વેબસાઈટનો એપ્રિલ ફૂલ પ્રેન્કઃ સલ્લુએ આ સેક્સી હીરોઈન સાથે ખાનગીમાં લગ્ન કર્યાં ને બંનેને બેબી પણ છે

1/8
2/8
સલમાન ખાને તાજતરમાં જ પોતાના કેટરીના કૈફ સાથેના રિલેશન અંગે વાત કરી હતી. સલમાને ખુલાસો કરતાં કહ્યું હતું કે,
સલમાન ખાને તાજતરમાં જ પોતાના કેટરીના કૈફ સાથેના રિલેશન અંગે વાત કરી હતી. સલમાને ખુલાસો કરતાં કહ્યું હતું કે, "હું હંમેશા કેટરીનાને ચાહું છું, અમારા રિલેશન થોડાક સમય પહેલાજ ફરીથી સુમેળભર્યા બન્યા છે. ભૂતકાળના બધા વિખવાદોને જલ્દી ભુલી જઇશું, અમારા લગ્નનું આકસ્મિક ડિસીઝન હતું પણ અમે ખરેખર ખુશ છીએ."
3/8
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના મેરેજનો મુદ્દો હંમેશા ટૉપિકમાં રહ્યો, ઘણા લાંબા સમયથી સલમાનનું અફેર કેટરીના સાથે હોવાની વાતને લઇને ચાલું હતું. મીડિયા અને સોશ્યલ મીડિયા પર પણ હરહંમેશ આ વાતને લઇને ચર્ચા થતી રહેતી હતી.

4/8
IBTimes India માં છપાયેલા એક અહેવાલ અનુસાર, સલમાન કહે છે કે, તેને કેટરીના કૈફ સાથે લગ્ન કરી લીધા છે અને તેને એક બાળક પણ છે. આ વેબસાઇટે એક એપ્રિલ ફૂલ પ્રેન્ક પૉસ્ટ શેર કરી હતી, જેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

5/8
વધુમાં કહ્યું કે,
વધુમાં કહ્યું કે, "તમને જાણીને આશ્ચર્ય થશે કે, અમારે એક નાનકડી સુંદર બેબી પણ છે, અને તે સરોગેટના મધ્યમથી અમારા ત્યા આવી હતી, તે થોડાક મહિના પહેલા જ અમારા પરિવારમાં આવી છે, તેનાથી અમારુ ફેમિલી એક કમ્પલેટ ફેમિલી બની ગયું છે. તમને ખબર તો છે કે હું એક બેબી ઇચ્છતો હતો."
6/8
સલ્લુભાઇએ બીજો એક સરપ્રાઇઝ ખુલાસો કર્યો હતો કે, તેમને સરોગેટથી એક બાળક પણ છે.

7/8
નોંધનીય છે કે, સલમાન ખાન અને કેકટીના કૈફ બન્ને વચ્ચે ઘણા લાંબા સમયથી અફેર હતું, જોકે બ્રેકઅપ બાદ કેટરીના કૈફનું રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં હોવાની વાત પણ ચર્ચમાં આવી હતી. સલમાન અને કેટરીના બન્ને બ્રેકઅપ બાદ ટાઇગર જિન્દા હૈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા, સલમાને કહ્યું કે, અમે બન્નેએ ટાઇગર જિન્દા હૈના શૂટિંગ દરમિયાન મેરેજ કરી લીધા હતા.

8/8
નવી દિલ્હીઃ જો સલમાન ખાન કહે કે તે મેરીડ છે અને તેને એક બાળક પણ છે તો... જી હા, આજકાલ સોશ્યલ મીડિયામાં એક સ્ટૉરી વાયરલ થઇ રહી છે, જેમાં સલમાન અને કેટરીના કૈફના લગ્ન થઇ ગયા હોવાની વાત છે અને સાથે તેમને એક બાળક પણ હોવાની વાત છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Embed widget