શોધખોળ કરો
આ મ્યુઝિક વીડિયોમાં સાથે દેખાશે સલમાન અને વિરાટ

મુંબઇઃ ક્રિકેટર અને બૉલીવૂડના ફેન્સ માટે સારા સમાચાર છે. ક્રિકેટર વિરાટ કોહલી અને બૉલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન એક મ્યઝિક વીડિયોમાં સાથે નજર આવી શકે છે. આ બંને સ્ટાર બેલ્જિયન ડીજે દિમિત્રી અને લાઇફ માઇકના મ્યઝિક વીડિયોમાં નજર આવશે.
દિમિત્રી વેગસ અને લાઇક માઇક ઓક્ટોબરમાં મુંબઇમાં પરફોર્મ કરવા માટે આવશે. તે દરમિયાન વિરાટ સાથે મ્યુઝિક વીડિયો પર કામ કરવાનો કરાર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
