શોધખોળ કરો

સલમાન માટે ઘરવાળાઓએ કેન્ટીમાં કેમ જમા કરાવ્યા 400 રૂપિયા? વહેલી સવારે જેલમાં સલમાનને કોણ મળ્યું? જાણો વિગતે

1/4
 જેલમાં સલમાન ખાન મોડી રાત સુધી જાગતા રહ્યા અને તેણે બેરેકની બહાર ફરતા જોવા મળ્યા. રાત્રે સલમાને જેલમાં આપવામાં આવેલ ખાવાની ના પાડી દીધી હતી. રાત્રે તેને બોજનમાં ચણાની દાળ, શાક અને રોટલી આપવામાં આવી હતી. જણાવીએ કે સલમાનના પરિવારે જેલની કેન્ટીમાં 400 રૂપિયા જમા કરાવ્યા હતા જેથી તે પોતાની પસંદનો નાસ્તો ઓર્ડર કરી શકે.

2/4
 બીજી બાજુ જેલની પ્રથમ રાતે બેચેનીમાં પસાર કર્યા બાદ સલમાન ખાન સવારે વહેલા ઉઠી ગયા હતા. સવારે અંદાજે 8 વાગે તેને મળવા તેનો બોડીગાર્ડ શેરા પહોંચ્યો હતો. આજે કોર્ટનમાં તેની જામીનની સુનાવણી થઈ, પરંતુ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. અને હવે આવતી કાલે કોર્ટ પોતાનો નિર્ણય આપશે. જેના કારણે સલમાન ખાને વધુ એક રાત જેલમાં કેદી નંબર 106 બનીને વિતાવવી પડશે.

3/4
 સવારે સલમાન ખાન વહેલા ઉઠી ગયા હતા. સવારે 7-30 કલાકે તેને નાસ્તામાં દલિયા આપવામાં આવ્યા તો તેણે ખાવાની ના પાડી દીધી. સલમાને કેન્ટીનથી દૂર અને બ્રેડનો નાશ્તો ઓર્ડર કરીને મંગાવ્યો. સલમાન ખાને રાત્રે જેલના કપડા પહેરાવની પણ ના પાડી દીધી. સલમાને આખી રાત એ જ કપડામાં કાઢી જે કપડામાં તે કોર્ટ આવ્યા હતા. અહેવાલ અનુસાર જેલમાં આવતા જ સલમાનનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું. પરંતુ અડધા કલાક બાદ તે નોર્મલ થઈ ગયા હતા.

4/4
નવી દિલ્હીઃ 5 એપ્રિલે કાળિયારના શિકારના મામલે કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી છે. સજા બાદ સલમાન સુધી જ જોધપુર સેન્ટ્રલ જેલ લઈ જવામાં આવ્યો હતો. સલમાનને કેદી નંબર 106 મળ્યો છે અને તેને બેરેક નંબર 2માં આશારામની સાથે રાખવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Embed widget