શોધખોળ કરો

કાળિયાર શિકાર કેસઃ સલમાન દોષિત જાહેર, થોડીવારમાં સંભળાવાશે સજા

1/4
 સલમાન ખાન પર આરોપ છે કે તેણે જોધરપુર નજીક કણકણી ગામ પાસે બે કાળિયારનો શિકાર કર્યો હતો. આ ઘટના ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન 2 ઓક્ટબર, 1998માં બની હતી. સલમાન ખાન વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ધારા 51 અને અન્ય સાથી કલાકાર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ધારકા 51 તથા ભારતીય દંડ સંહિતા ધારા 149 હેઠળ આરોપનો લાગ્યો છે.

2/4
 આ મામલે બે અન્ય આરોપી દુષ્યંત સિંહ અને દિનેશ સિંહ પણ આરોપી છે. હિરણના શિકાર સમયે દુષ્યંત સિંહ કથિત રીતે સલમાન સાથે હતો જ્યારે દિનેશ સિંહ વિષે કહેવામાં આવે છે કે સલમાન ખાનનો સહાયક છે.

3/4
 સરકારી વકીલ ભવાની સિંહ ભાટીએ કહ્યું કે તે રાતે તમામ કલાકાર જિપ્સી કારમાં સાથે હતા. સલમાન ખાન કાર ચલાવી રહ્યો હતો. કાળિયારનું ટોળું જોઈ તેણે ગોળી ચલાવી હતી જેમાં બે કાળિયારના મોત થયા હતા. જ્યારે લોકોએ તેમને જોયા અને તેમનો પીછો કર્યો ત્યારે તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.

4/4
 જોધપુરઃ જોધપુરની એક સ્થાનીક અદાલતે બે દાયકાનો જૂના કાળિયાર શિકાર કેસ મામલે સલમાન ખાન અને અન્ય લોકો સામે ગુરુવારે સુનાવણી કરશે. ગુરુવારે કોર્ટમાં હાજર થવા સલમાન ખાન, સૈફ અલી ખાન સહિત તબ્બૂ, સોનાલી બેન્દ્રે અને નીલમ જોધપુર પહોંચી ગયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર

Embed widget