શોધખોળ કરો
સલમાને કોને કહ્યું કે, તું આગળ ચાલ, હું તારો બીડીગાર્ડ બની જઉં
1/5

થયું એવું કે સલમાન ખાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં તેની સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ હતો. સલમાન ખાન જેવો પોતાની કારમાંથી નીચે ઉતર્યો, ત્યાં જ ફોટોગ્રાફર્સે તસવીર ખેંચવાનું શરૂ કરી દીધું. આ જોતા જ સલમાન ખાન હસ્યો અને પોતાના બોડીગાર્ડ શેરાને કહ્યું, “તૂ આગે ચલ, મે તેરા બોડીગાર્ડ બન જાતા હૂં.”
2/5

હાલમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન શેરાએ કહ્યું કે તે સલમાન ખાનની સાથે પોતાનો અંતિમ શ્વાસ લેવા માગે છે. જ્યાં સુધી જીવું છું ભાઈની સાથે રહીશ. શેરાએ કહ્યું કે તે ક્યારેય ભાઈની પાછળ નથી ઉભો રહેતો. શેરાએ કહ્યું કે તે હંમેશા ભાઈની આગળ રહે છે અને તમામ તકલીફોને તેમની પાસે આવતા રોકે છે.
Published at : 22 Jun 2018 07:21 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















