શોધખોળ કરો

સલમાન ખાને વૂમન્સ ડેના અવસરે બનાવી આ તસવીર, જાણો શું લખ્યો સંદેશ, જુઓ વીડિયો

મહિલા દિવસના અવસર પર સલમાન ખાને રંગોની કૌશલ્ય બતાવતા માતા માટે એક ખાસ સંદેશ લખ્યો છે. અભિનેતાની પેઇન્ટિંગે ઇન્ટરનેટ પર દરેકના દિલ જીતી લીધા છે.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની એક્ટિંગ અને કલાત્મકતાથી આખી દુનિયા વાકેફ છે. સલમાન ખાન પોતાના અભિનયની સાથે સાથે પોતાની પેઇન્ટિંગ્સથી લોકોનું દિલ જીતી લે છે. સલમાને વુમન્સ ડે પર પણ પોતાની સુંદર પેઇન્ટિંગથી નેટીઝન્સનું દિલ ખુશ કરી દીધું છે. ભાઈજાને ખાસ દિવસે કાગળ પર રંગો ફેલાવીને તેના ચાહકોમાં એક ખાસ સંદેશ આપ્યો છે. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર પેઇન્ટિંગ બનાવતો નવો વીડિયો શેર કર્યો છે.

View this post on Instagram
 
A post shared by Salman Khan (@beingsalmankhan)

નવા વીડિયોમાં સલમાન ખાન  પેઇન્ટિંગ બનાવતાં જોવા મળી રહ્યાં છે.  આર્ટ વર્કમાં વ્યસ્ત સલમાન ખાનની કળાએ નેટીઝન્સને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. અભિનેતાએ તેની નવી પેઇન્ટિંગમાં 3 ધર્મો પર વાત કરતા શાંતિનો સંદેશ આપ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સલમાન એક મોટા પેઈન્ટિંગ બોર્ડ પર રંગો ભરતો જોવા મળે છે. સલમાન ખાને વીડિયો સાથે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે કે, તમારે જે કરવું હોય તે કરો પરંતુ તમારી માતા માટે મુશ્કેલી ન ઉભી કરો. તેમજ એક્ટરે માતાને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી છે.

સલમાન ખાન તેની માતાની ખૂબ જ નજીક છે, જ્યારે પણ તેની પાસે ખાલી સમય હોય છે ત્યારે તે તેની માતા સાથે વિતાવવાનું પસંદ કરે છે. આટલું જ નહીં,  તે અનેક વખત તેની સાથે  ફરવા પણ જાય છે. સલમાન ખાન  તેની માતા સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

સલમાન ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, સલમાન હાલ તેમની અપકમિંગ  ફિલ્મ ટાઇગર 3ના શૂટિંગમાં વ્યસ્ત છે.  આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ લીડ રોલમાં જોવા મળશે. ટાઈગર 3 સિવાય સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ વર્ષ 2023ની ઈદ પર રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

Embed widget