શોધખોળ કરો

આમિર બાદ સલમાન ખાન પણ ચીનમાં સુપરહિટ, પ્રથમ દિવસે કરી ધમાકેદાર કમાણી

1/4
 આમિર ખાનની ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારને પણ ચીન બોક્સ ઓફિસમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી અને ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે આ ફિલ્મે દેશભરમાં કંઈ ખાસ કમાણી કરી ન હતી. આમિરની ફિલ્મ દંગલ અને 3 ઈડિયટ્સે પણ ચીનમાં બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. જોકે, હવે એ જોવાનું રહેશે કે આવનારા સમયમાં સલમાન ખાનની આ ફિલ્મ ચીનમાં કેટલા કરોડનો કારોબાર કરે છે.

2/4
 કબીર ખાનના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મે ભારતમાં 320.34 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. તમને જણાવીએ કે સલમાન ખાન પહેલા આમિર ખાને જ પોતાની ફિલ્મો ચીનમાં રિલીઝ કરી છે અને તેની ફિલ્મોને ચીનમાં દરેક વખતે સારો રિસ્પોન્સ મળ્યો છે.

3/4
 જણાવીએ કે, ફિલ્મમાં સલમાન ખાનની સાથે હર્ષાલી મલ્હોત્રાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની કહાની એક એવી બાળકીની જે બોલી નથી શકતી અને પોતાના પરિવારથી અલગ પડી જાય છે. ત્યાર બાદ સલમાન તેને પાકિસ્તાનમાં તેના ઘર સુધી પહોંચાડે છે. ફિલ્મમાં સલમાન ખાનની ભૂમિકાને ભારતમાં પણ દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. એટલું જ નહીં આ ફિલ્મને પાકિસ્તાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. જણાવીએ કે, ફિલ્મ ચીનમાં 8000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.

4/4
નવી દિલ્હીઃ બોલીવુડના સુલ્તાન સલમાન ખાન પણ આમિર ખાનના રસ્તે ચાલતાં ચીન પહોંચી ગયા છે અને ચીનના લોકોએ તેનું દિલ ખોલીને સ્વાગત કર્યું છે. સલમાન ખાનની ફિલમ બજરંગી ભાઈજન 2 માર્ચના રોજ ચીનમાં રિલીઝ કરવામાં આવી અને ફિલ્મ ચીનના દર્શકોને ખૂબ પસંદ પડી છે. સલમાનની આ ફિલ્મે પ્રથમ દિવસે અંદાજે 2.20 મિલિયન ડોલર (અંદાજે 14.30 કરોડ રૂપિયા)નો કારોબાર કર્યો છે. આ રીતે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર સલમાનની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget