શોધખોળ કરો
રિલીઝના 16 દિવસ બાદ પણ ‘સંજૂ’ ફિલ્મનો જલવો કાયમ, કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો
1/7

રણબીર બધા પર ભારે પડી રહ્યો છે. વિક્કી કૌશલ ફિલ્મમાં સંજયના દોસ્તનું પાત્ર ભજવી રહ્યો છે. તેનો રોલ રણબીર પછી સૌથી લાંબો છે. વિક્કીએ પણ ખૂબ સારું કામ કર્યું છે.
2/7

સંજય દત્ત ફિલ્મમાં પોતે પોતાની વાર્તા કહી રહ્યો છે. દીયા મિર્ઝા, મનીષા કોઈરાલા, અનુષ્કા શર્માની હાજરી પણ ફિલ્મને ખાસ બનાવે છે.
Published at : 16 Jul 2018 07:51 AM (IST)
View More





















