શોધખોળ કરો
માતાના નામનો ઉપયોગ કરીને યુવતીઓ સાથે સંબંધ બાંધતો આ બોલિવૂડ એક્ટર
1/4

હિરાનીએ સંજય દત્ત વિશે વધુ ખુલાસા કરતાં કહ્યું કે, ‘એક છોકરીએ સંજય સાથે સંબંધ તોડી લીધા હતા એટલે સંજુએ પોતાના મિત્રની નવી કાર લીધી અને તેની પોતાની એક્સ ગર્લફ્રેન્ડના ઘરની સામે બીજી કાર સાથે ટકરાવી દીધી. બાદમાં ખબર પડી કે, સંજુએ જે કાર સાથે પોતાની કાર ટકરાવી હતી તે તેની એક્સ ગર્લફ્રેન્ડના બોયફ્રેન્ડ હતી અને બંને કારને સરખું નુકસાન થયું હતું.’
2/4

હિરાનીએ જણાવ્યું કે, સંજય છોકરીઓને એક નકલી કબર પર લઈ જતો હતો અને કહેતો હતો કે, ‘હું તને મારી મા સાથે મુલાકાત કરાવવા લાવ્યો છું.’ રાજુ કહે છે કે, ‘આ વિચિત્ર મુલાકાત બાદ છોકરીઓ સંજય સાથે ઈમોશનલી એટેચ થઈ જતી હતી. પણ હકીકત એ હતી કે, તે કબર તેની માતાની નહોતી.’
Published at : 27 Jun 2018 07:43 AM (IST)
View More




















