શોધખોળ કરો

હજુ એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી તેમ છતાં આ એક્ટ્રેસની મળી રહી છે ફિલ્મોની ઓફરો

1/4
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈમ્તિયાઝ અલીને કેદારનાથનું ટીઝર ઘણું પસંદ આવી ગયું છે જેને લઈને તેમણે સારાને ફિલ્મ માટે ઓફર કરી છે. ખબર  પ્રમાણે સારાએ હા પડી દીધી છે પરંતુ ઓફીશીયલ રીતે તેની કોઈ જાહેરાત નથી થઇ.

2/4
આ વાતથી સારાના પિતા એટલે કે સૈફ અલી ખાન ઘણા ખુશ છે. હજુ સારાની કારકિર્દી શરૂ થવા જઈ રહી છે તેવામાં ઈમ્યીયાઝ અલી સાથે કામ કરવું એ ઘણી મોટી વાત છે. સૈફ અલી ખાન પોતે પણ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલમાં કામ કરી ચુક્યા છે.

3/4
તમને જણાવી દઈએ કે હાલમાં જ ફિલ્મ ‘કેદાર નાથ ‘ નું ટીઝર રીલીઝ થયું છે જેમાં સારા અલી ખાને દરેકના દિલ જીતી લીધા છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથે તેની કેમેસ્ટ્રી જોરદાર હશે તેવી ટીઝર પરથી લાગી રહ્યું છે.

4/4
મુંબઈઃ સૈફ અલી ખાનની દીકરી સારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈરહી છે. હાલમાં જ તેની અપકમિંગ ફિલ્મ કેદારનાથનું ટીઝર આવ્યું છે, જેમાં તેણે ખૂબ વાહવાહી મળી રહી છે. કેદારનાથ પછી તે રોહિત શેટ્ટીની ફિલ્મ સિન્બામાં પણ રોલ કરી રહી છે. હજુ સુધી તેની એક પણ ફિલ્મ લોન્ચ નથી થઈ તેમ છતાં તેને ફિલ્મોની ઢગલો ઓફર આવવાની શરૂ થઈ ગઈ છે. અહેવાલ છે કે ઇમ્તિયાઝ અલીએ સારાને પોતાની ફઇલ્મ માટે એપ્રોચ કરી છે અને સાંભળવા મળ્યું છે કે સારાએ આ ફિલ્મ માટે હા પાડી દીધી. જોકે તેની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget