શોધખોળ કરો

ફિલ્મના પ્રમોશન દરમિયાન થયું એવું કે સારા અલી ખાને વચ્ચે જ રોકવી પડી સ્પીચ, જુઓ Video

સારા અને કાર્તિકની જોડી ભલે આ પહેલા સ્ક્રીન પર સાથે જોવા મળ્યા ન હોય પરંતુ લવ આજ કલમાં બન્ને રોમાન્સ કરતાં જોવા મળશે.

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની ત્રીજી ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહી છે. માત્ર સારા જ નહીં પણ તેના ફેન્સ પણ સારાને ફરી એક વખત સિલ્વર સ્ક્રીન પર જોવા માટે આતુર છે. સારા ફિલ્મ લવ આજ કલના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સારા પોતાની માતા વિશે કંઈક બોલી રહી હતી ત્યારે જ અચાનક લોકોમાંથી કાર્તિકનું નામ લઈને હોબોળો શરૂ થઈ ગયો. આ જોઈને સારા એકદમ ચોંકી ગઈ હતી.
View this post on Instagram
 
Insaneeee😳😳 Never Ever expected this! She’s talking about her Mom & the Crowd starts screaming Kartik Kartik randomly! WTF!? . . Follow @kartiksarafanclub for all updates on Kartik & Sara 💞 . . Tags : { #SaraAliKhan #ZoeVeer #KartikAaryan #SarTik #KartikSara #SaraKartik #kareenakapoor #poselikekartikaaryan #saifalikhan #deepikapadukone #aliabhatt #beautiful #jhanvikapoor #ranveersingh #kiaraadvani #ranbirkapoor #sonuketitukisweety #simmba #bhoolbhulaiyaa2 #bollywood #love #loveaajkal #loveaajkal2 #lukkachuppi #instadaily #instagood #instalove #varundhawan #shraddhakapoor @kartikaaryan @saraalikhan95 }

A post shared by SarTik Fanclub (@kartiksarafanclub) on

સારા અને કાર્તિકની જોડી ભલે આ પહેલા સ્ક્રીન પર સાથે જોવા મળ્યા ન હોય પરંતુ લવ આજ કલમાં બન્ને રોમાન્સ કરતાં જોવા મળશે. બન્નેની ઓફ સ્ક્રીન બોન્ડિંગ કોઈથી છુપાયેલી નથી. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. સારા અલી ખાન લોકો સાથે પોતાના માતા અમૃતા સિંહ સાથે જોડાયેલ કોઈ વાત કરી રહી હતી. પરંતુ લોકો તો સારા અને કાર્તિકને એક સાથે જોવા માગતા હતા. સારા જ્યાં વાત કરી રહી હતી ત્યારે ઓડિયન્સ કાર્તિકનું નામ લઈને ચીયર કરવા લાગ્યા. સારા પણ ચોંકી જાય છે. જણાવીએ કે, આ વીડિયો ચંડીગઢનો છે જ્યાં તે ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હી. ફિલ્મની વાત કરીએ તો લવ આજકાલનું ડાયરેક્શન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેને અલગ અલગ રિવ્યૂ મળી રહ્યા છે. ફિલ્મના ગીતો પણ હાલમાં માર્કેટમાં ફરી રહ્યા છે. મૂવી વેલેન્ટાઇન ડે પર 14 ફેબ્રુઆરી, 2020ના રોજ રીલિઝ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget