શોધખોળ કરો

શાહરૂખ-અનુષ્કા કપિલ શર્માના શોમાં શૂટિંગ કર્યા વિના કેમ જતાં રહ્યાં ? જાણો કારણ

1/5
કપિલ શર્મા પોતાની આગામી ફિલ્મ ફિરંગીના શૂટિંગમાં પણ સતત વ્યસ્ત રહે છે. આ બધી દોડધામના કારણે તેની તબિયતને ભારે અસર પહોંચી છે અને તે શૂટિંગ દરમિયાન જ બેભાન થઈ ગયો હતો. એવી પણ અફવા છે કે સોની ટીવીએ કપિલને તેનો શો ઓગસ્ટથી બંધ કરવાની સૂચના આપી છે તેથી તેની આ હાલત થઈ હતી.

2/5
કપિલ શર્મા બેભાન થઈ જતાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા શૂટિંગ કર્યા વિના જ પાછાં જતાં રહ્યાં હતાં. કપિલ શર્માને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ખબરને શોના બીજા કોમેડિયન કીકૂ શારદાએ સમર્થન આપ્યું છે. કિકૂએ જણાવ્યું કે કપિલ હાલ હોસ્પિટલમાં છે અને તેમનો પરિવાર પણ તેની સાથે છે.

3/5
શુક્રવારે કપિલના શો માં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા પોતાની ફિલ્મ જબ હેરી મેટ સેજલના પ્રમોશન માટે આવ્યા હતા. પંરતુ તેમના આવ્યા પહેલાં જ કપિલની તબીયત લથડી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કીકૂએ જણાવ્યું કે તેમના શોનું રેગ્યુલર શુટિંગ 11 અને 13 જૂલાઈના થશે.

4/5
મુંબઈ: કૉમેડિયન કપિલ શર્મા તેના સોની ટીવી પર ચાલતા શો ધ કપિલ શર્મા શોના શૂટિંગ દરમિયાન સેટ પર જ બેભાન થઈ ગયો હોવાના સમાચાર છે. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મ જબ હેરી મેટ સેજલના પ્રમોશન માટે કપિલના શોમાં આવ્યાં હતાં ત્યારે જ આ ઘટના બની હતી.

5/5
કપિલ શર્માના શોમાંથી સુનિલ ગ્રોવર, અસગર અલી અને સુગંધાની વિદાય પછી આ શોની ટીઆરપી સતત ઘટી રહી છે. તેના કારણે કપિલ શર્મા ભારે તણાવમાં છે. બીજી તરફ કપિલ શર્માના હરીફ મનાતા અભિષેક કૃષ્ણાએ સોની ટીવી પર જ બીજો કોમેડી શો શરૂ કર્યો છે. તેના કારણે કપિલ પર દબાણ વધ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય

સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા

દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ

Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો

Embed widget