શોધખોળ કરો

Shah Rukh Khan કોલકાતામાં મળ્યો એસિડ એટેક પીડિતોને, SRKના ન જોયેલા ફોટા થયા વાયરલ

Shah Rukh Khan Unseen Photos: શાહરૂખ ખાનના કેટલાક અનસીન ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે એસિડ એટેક સર્વાઈવર સાથે જોવા મળી રહ્યો છે.

Shah Rukh Khan Unseen Photos: સુપરસ્ટાર શાહરૂખ ખાન માત્ર એક મહાન અભિનેતા જ નથી પણ એક સારા સ્વભાવનો વ્યક્તિ પણ છે. તાજેતરમાં કિંગ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચેની આઈપીએલ મેચ દરમિયાન તેના એક દિવ્યાંગ પ્રશંસકને મળ્યો હતો. જેનો વીડિયો જોઇને લોકો ભાવુક થઈ રહ્યા છે. હવે શાહરૂખ ખાનના કેટલાક અનસીન ફોટોઝ સામે આવ્યા છે જેમાં તે એસિડ એટેક સર્વાઈવર સાથે જોવા મળી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan Universe (@srkuniverse)

-શાહરૂખ એસિડ એટેક સર્વાઇવરને મળ્યો

આ તસવીરો શાહરૂખ ખાનના ઈન્સ્ટાગ્રામ ફેન પેજ પર શેર કરવામાં આવી છે. આમાં તે એસિડ એટેક સર્વાઈવર સાથે જોવા મળી રહ્યો છે. કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે શાહરૂખ ખાન કોલકાતા છોડતા પહેલા એસિડ એટેક પીડિતોને મળ્યો હતો

-મારું બાળપણનું સ્વપ્ન સાકાર થયું

ટ્વિટર એકાઉન્ટ પર શાહરૂખ ખાન સાથેનો ફોટો શેર કરતા એક મહિલાએ કેપ્શનમાં લખ્યું, 'આજનો દિવસ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે. નાનપણથી તને મળવાનું મારું સપનું હતું, આખરે આજે હું તેમને મળ્યો છું. તમે જે રીતે 'આઈ લવ યુ' કહ્યું અને મને ગળે લગાડ્યો, મારું જીવન પૂર્ણ થઈ ગયું. હું તમને હંમેશા પ્રેમ કરું છું. મેં આજે તમારા ચરણ સ્પર્શ કર્યા, તમે મારા ભગવાન છો.

શાહરૂખ ખાનની આગામી ફિલ્મો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ જવાનમાં જોવા મળશે. આ એક એક્શન ફિલ્મ છે, જેમાં સાઉથની અભિનેત્રી નયનતારા અને એક્ટર વિજય સેતુપતિ પણ જોવા મળશે. આ સિવાય શાહરૂખ ખાન પાસે રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકી છે, જે આ વર્ષના અંતમાં સિનેમાઘરોમાં આવશે. આમાં તાપસી પન્નુ કિંગ ખાન સાથે જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Embed widget