શોધખોળ કરો

'કબીર સિંહ' બાદ 'જર્સી'માં ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે શાહીદ કપૂર, જુઓ ખાસ તસવીર

શાહિદની ક્રિકેટ ટ્રેનિંગની એક તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં શાહિદ હાથમાં બેટ સાથે જોવા મળી રહ્યો છે.

મુંબઈ: શાહિદ કપૂર તેની તેલુગૂ ફિલ્મ 'જર્સી' ની હિંદી રીમેક માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. શાહિદે આ ફિલ્મમાં તેની ભૂમિકાને યોગ્ય ન્યાય આપવા માટે ક્રિકેટ કોચિંગ લેવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મમાં શાહિદ એક ક્રિકેટરના રોલમાં જોવા મળશે.
View this post on Instagram
 
#jersey the prep begins.

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

શાહિદ કપૂરે કહ્યું, 'કબીર સિંહ બાદ એ વિચારતાં મને સમય લાગ્યો કે, હવે મારે શું કરવું જોઇએ. પરંતુ મેં જેવી 'જર્સી' જોઇ હું સમજી ગયો કે આ મારી આગામી ફિલ્મ હશે. આ એક જબરજસ્ત પ્રેરણાદાયક ફિલ્મ છે અને એક એવી વ્યક્તિની વાર્તા છે, જે ઘણા અંશે મારા જેવો છે.' આ ફિલ્મમાં શાહિદ કપૂર ક્રિકેટરના રોલમાં જોવા મળશે, જેને લઈને તે ક્રિકેટની કોચિંગ લઈ રહ્યો છે. આ ફિલ્મનું ચંડીગઢમાં શૂટિંગ શરૂ થશે. શાહિદની ક્રિકેટ ટ્રેનિંગની એક તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં શાહિદ હાથમાં બેટ સાથે જોવા મળી રહ્યો છે. ફિલ્મ જર્સીનું નિર્દેશન ગૌતમ તિન્નાનાઉરી કરી રહ્યા છે. આ ફિલ્મના તેલુગૂ વર્ઝનનું નિર્દેશન પણ ગૌતમે જ કર્યું હતું. ફિલ્મનું નિર્માણ અલ્લૂ અરવિંદ, અમન ગિલ અને દિલ રાજૂ કરી રહ્યા છે, ફિલ્મ આવતા વર્ષે 28 ઓગસ્ટે રિલીઝ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget