શોધખોળ કરો
બૉલીવુડના ક્યા સુપરસ્ટારની પાર્ટી પર ત્રાટકીને પોલીસે પાર્ટી કરાવી દીધી બંધ, જાણો વિગત
1/5

સામાન્ય રીતે રેસ્ટૉરન્ટ રાત્રે 1 વાગે બંધ થઇ જાય છે. શાહરૂખની પ્રાઇવેટ પાર્ટી માટે રેસ્ટૉરન્ટ ખુલ્લુ હતું. પોલીસની દખલ બાદ પાર્ટીને તરતજ બંધ કરવી પડી હતી અને શાહરૂખ અને તેના ફ્રેન્ડ્સ ક્લબમાંથી નીકળી ગયા હતા.
2/5

ઉલ્લેખનીય છે કે, પાર્ટીમાં સ્વરા ભાસ્કર, નિખિલ અડવાણી, ફિલ્મ ઝીરોના ડાયરેક્ટર આનંદ એલ રાય, ફિલ્મના મ્યૂઝિક ડાયરેક્ટર અજય-અતુલની સાથે સાથે શાહરૂખની આખી ફેમિલી હાજર હતુ.
Published at : 04 Nov 2018 10:38 AM (IST)
Tags :
Shahrukh KhanView More























