શોધખોળ કરો
Advertisement
ગર્લ ગેંગ સાથે બિકિનીમાં જોવા મળી શમા સિકન્દર, જુઓ તસવીરો
એક્ટ્રેસે હાલમાં જ બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ શમા સાથે આ તસવીરમાં સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી પણ જોવા મળી રહી છે.
મુંબઈ: મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકન્દર પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ શમા સિકંદરે ફરી પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસે હાલમાં જ બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ શમા સાથે આ તસવીરમાં સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી પણ જોવા મળી રહી છે. શમા સિકન્દર સાથે તેનો બોયફ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે.
શમા સિકન્દરની આ હોટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. શમા આ તસવીરોમાં પોતાની ફ્રેન્ડ સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે. શમા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.
એક્ટ્રેસ શમા સિકંદરને ટીવી સીરિયલ 'યે હે લાફઈ'થી સફળતા મળી હતી. બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદર થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement