છેલ્લા ઘણા સમયથી શાહીન વેકેશન પર અલગ-અલગ જગ્યાએ જઈ રહી છે અને ફોટો શેર કરી રહી છે.
5/5
શાહિદ કપૂર સાથે ફિલ્મ ઈશ્ક-વિશ્કમાં ચમકેલી અભિનેત્રી શેહનાઝ ટ્રેઝરીવાલા હાલ વેકેશન માણી રહી છે. તે મેક્સિકોમાં છે અને ત્યાંની તસવીરો તેણે ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.