શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું

આજના દિવસે કેન્દ્ર સરકારે ગુજરાતને આપી મોટી ભેટ. સુરત જિલ્લાના ચોર્યાસીમાં દેશનું પ્રથમ માનવરહિત બેરિયર લેસ ટોલનાકાનો પ્રારંભ કરાયો છે.. NHAIના ટોલ કલેક્ટર વિભાગના CEO, સુરત વિભાગના NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય યાદવની હાજરીમાં આ માનવરહિત બેરિયરલેસ ટોલનાકુ  શરૂ કરવામાં આવ્યું છે.. તાઈવાનની કંપનીએ આ ટોલનાકુ ઉભું કર્યું.. આગામી બે વર્ષમાં સમગ્ર દેશમાં ફોર લેન કે પછી તેનાથી વધુ લેનના તમામ રોડ પર આ પ્રકારના માનવરહિત ટોલનાકા ઉભા કરવાનું આયોજન છે. માનવરહિત ટોલનાકાની વિશેષતાની વાત કરીએ તો ટોલનાકા પર લગાવવામાં આવેલા અત્યાધુનિક કેમેરા અને ફાસ્ટેગ રીડર 20 મીટર દુરથી 120 કિલોમીટરની સ્પીડે આવતા વાહનોને સ્કેન કરીને ફાસ્ટેગ રીડ કરી શકશે આ સિવાય ટોલનાકાની બંન્ને તરફ કેમેરા લગાવવામાં આવ્યા છે.. જેથી વાહનની પાછળ લગાવવામાં આવેલી નંબર પ્લેટ પણ સ્કેન કરશે.. એટલુ જ નહીં.. જો કોઈ વાહન પર ફાસ્ટેગ લગાવેલુ નહીં હોય તો રજિસ્ટર નંબર પ્લેટથી વાહન માલિકના નામે ઈ-ચલણ પણ જનરેટ થશે.. આ ઈ-ચલણ અગાઉથી વસુલતા ટોલટેક્સ જેટલુ જ હશે.. આ ઈ-ચલણ વાહન માલિકે 72 કલાકની અંદર ભરવાનું રહેશે.. જો 72 કલાકની અંદર ઈ-ચલણની ભરપાઈ નહીં કરવામાં આવે તો વાહન માલિકે બે ગણો ટેક્સ ભરવો પડશે.. હાલ સુધી ચોર્યાશી ટોલનાકા પર સ્થાનિક ખાનગી વાહનો માટે માસિક પાસની સુવિધા ઉપલબ્ધ હતી.. બેરિયર લેક ટોલબુથ પર પણ એ સુવિધા ચાલુ રહેશે.. જેમાં ખાનગી વાહન ચાલકે 350 રૂપિયાનો માસિક પાસ લેવાનો રહેશે.. જેમણે પહેલેથી જ વાર્ષિક પાસ લીધો હશે તે પાસ પણ આ બેરિયર લેસ ટોલબુથ પર માન્ય રહેશે.. બેરિયર સેલ ટોલનાકાથી વાહન ચાલકોનો સમય અને ઈંધણની પણ બચત થશે.. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget