શિબાની ઈન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે. શિબાનીનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ છે.
2/4
મુંબઈ: બોલીવૂડ એક્ટર ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. શિબાની બોલીવૂડ અભિનેતા ફરહાન અખ્તરને ડેટ કરી રહી છે. શિબાની અને ફરહાન એકબીજાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
3/4
શિબાની બિકિનીમાં તસવીરો શેર કરી સોશિયલ મીડિયાનું તાપમાન વધારે છે. ફરહાન અખ્તરે શિબાનીની તસવીર શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં શિબાની બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
4/4
શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરને જ્યારે પણ સમય મળે ત્યારે બંને એરબીજા સાથે સમય પસાર કરે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, શિબાની અને ફરહાન ટૂંક સમયમાં લગ્ન પણ કરી શકે છે.