શોધખોળ કરો

13 વર્ષ બાદ ફરીથી ફિલ્મોમાં ચમકશે બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ, ટ્વીટ કરીને આપી માહિતી

એક્ટ્રેસ અપકમિંગ ફિલ્મ ‘નિકમ્મા’માં અભિમન્યૂ દસાની અને એક્ટ્રેસ શર્લી સેતિયાની સાથે મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મનું નિર્દેશન સબ્બીર ખાન કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ તરીકે જાણીતી શિલ્પા શેટ્ટી હવે ફરીથી મોટા પડદા પર ચમકશે. 13 વર્ષ બાદ એક્ટ્રેસે મોટી સ્ક્રીન પર આવવાની તૈયારી કરી લીધી છે. 44 વર્ષની એક્ટ્રેસ અપકમિંગ ફિલ્મ ‘નિકમ્મા’માં અભિમન્યૂ દસાની અને એક્ટ્રેસ શર્લી સેતિયાની સાથે મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મનું નિર્દેશન સબ્બીર ખાન કરી રહ્યાં છે. નોંધનીય છે કે, એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી છેલ્લે વર્ષ 2007માં આવેલી ફિલ્મ ‘અપને’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ પહેલા તે જ વર્ષે ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રૉ’માં પણ કામ કર્યુ હતુ. ત્યારબાદ તે મોટા પદડા પરથી ગાયબ થઇ ગઇ હતી. હવે તે તેની વાપસી થઇ રહી છે. શિલ્પા શેટ્ટીએ ફિલ્મોમાં વાપસીની જાહેરાત કરતાં લખ્યુ કે, “હા, આ સાચુ છે, મારો 13 વર્ષનો લાંબો આરામ ખતમ થઇ રહ્યો છે. આ વાતની જાહેરાત કરતાં હું ખુબ જ ઉત્સાહિત છું કે તમે મને હવે ફિલ્મ ‘નિકમ્મા’માં જોશે.”
View this post on Instagram
 
Yesssssssss, it’s true! My sabbatical of 13 long years comes to an end.. I am so excited to announce that the film you will see me next in is #Nikamma , directed by @sabbir24x7 (cast still being finalised) featuring these amazing and talented actors @abhimanyud @shirleysetia @sonypicturesin. Need all your blessings ???????? and Thank you for all the love always???? #SabbirKhanFilms #ShilpaShettyInNikamma #gratitude #doingwhatilove #lovewhatido #films #backwithabang #love #announcement #bombaytimes

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget