શોધખોળ કરો

આ હોટ અભિનેત્રી પોતાની એકદમ લોકપ્રિય ટીવી સીરિયલ છોડી ભાજપમાં જોડાશે, જાણો વિગત

1/5
 તમને જણાવીએ કે, ટૂંકમાં જ તમને ભાભી જી...માં તમને ચૂંટણીવાળું ટ્વિસ્ટ જોવા મળશે જેમાં અનીતા અને અંગૂરી ભાભી ચૂંટણીમાં ઉભા રહેતા દર્શાવવામાં આવશે અને લોકો પાસે પોતાના માટે વોટ માગતા હશે. આ સમાચાર પ્રમોશનનો પણ એક ભાગ હોઈ શકે છે. જોકે હાલમાં શુભાંગી શો છોડીને જશે તો તેના ફેન્સ ચોક્કસ નિરાશ થશે.

2/5
 હાલમાં જ શુભાંગી ઉત્તર પ્રદેશમાં સ્થાનીક નગરપાલીકાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરતી જોવા મળી હતી. જ્યાં તેને રાજનીતિમાં આવવાનો સવાલ કરવામાં આવ્યો તો કહ્યું કે, હું પોલિટિક્સમાં આવવા મુદ્દે મૂંઝવણમાં છું. પરંતુ મને લાગે છે કે, અમારા જેવા યુવાઓ માટે એક સારી તક છે. બદરાવ માટે હાલમાં યુવા રાજનીતિમાં આવવા લાગ્યા છે કારણ કે કંઈપણ અશક્ય નથી.

3/5
 હાલમાં શુભાંગી રાજનીતિમાં આવવાને લઈને સ્પષ્ટ તો નથી. પરંતુ કહેવાય છે કે, આ અભિનેત્રી તક મળશે તો તે જરૂર આ તકનો લાભ લેશે. માટે જો ફેન્સને ટીવી પર નવી ભાભાજી જોવા મળે તો આશ્ચર્યમાં ન પડતા.

4/5
ભાબીજી ઘર પર હૈની પહેલી ભાભી અભિનેત્રી શિલ્પા શિંદે પણ અંગૂરી ભાભીનું કિરદાર નિભાવીને ખૂબ જ લોકપ્રિય બની ગઇ હતી. શિલ્પા અત્યારે કલર્સ ચેનલ પર આવતા રિયાલિટી શો બિગ બોસની અગિયારમી સિઝનની સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. કહેવાય છે કે, શો મેકર્સ હવે નવી અંગૂરી ભાભીની શોધમાં લાગી ગયા છે.

5/5
ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાંનો એક ભાબીજી ઘર પર હૈમાં નવી ભાભી બનેલી શુભાંગી અત્રે પણ શોને છોડવાની તૈયારીમાં છે. આ વખતે નવી ભાભીના શો છોડવા અંગે ખાસ અટકળો લગાવાતી નથી. સૂત્રોના મતે શુભાંગી ટૂંક સમયમાં રાજકારણમાં એન્ટ્રી કરવાની હોવાથી તે શોને ગુડબાય કરવાની છે. શો મેકરો દ્વારા નવી ભાભી માટેના ઓડિશન શરૂ થઇ ગયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય

Embed widget