માત્ર 25 વર્ષની ઉંમરે આ હૉટ છોકરી બની ગઇ છે સોશ્યલ મીડિયા ક્વિન, તેના બૉલ્ડ વીડિયોના લાખો છે દિવાના
સોફિયા અન્સારીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માત્ર બૉલ્ડ અને હૉટ ફોટોઝ જ જોવા મળશે. ઘણીવાર પોતાની બૉલ્ડ એન્ડ સેક્સી તસવીરોના કારણે સોફિયા અન્સારી ટ્રૉલ પણ થઇ જાય છે.
![માત્ર 25 વર્ષની ઉંમરે આ હૉટ છોકરી બની ગઇ છે સોશ્યલ મીડિયા ક્વિન, તેના બૉલ્ડ વીડિયોના લાખો છે દિવાના sofia ansari is a social media queen today due to own bold video and photos માત્ર 25 વર્ષની ઉંમરે આ હૉટ છોકરી બની ગઇ છે સોશ્યલ મીડિયા ક્વિન, તેના બૉલ્ડ વીડિયોના લાખો છે દિવાના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/15/aa63af8c809a7bb35bf54cacd7cc6cc7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sofia Ansari : ટિકટૉક સ્ટાર સોફિયા અન્સારી સોશ્યલ મીડિયાની ક્વિન છે. યુવાઓની વચ્ચે સોશ્યલ મીડિયા પર પોતાની બૉલ્ડ તસવીરો માટે સોફિયા અન્સારી ખુબ જાણીતી છે. માત્ર 25ની ઉંમરમાં જ સોફિયા અન્સારીએ પોતાના સેક્સુઅલ લૂકથી ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. પોતાના નાના નાના વીડિયો માટે સોફિયા અન્સારી ખુબ ફેમસ છે.
સોફિયા અન્સારીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માત્ર બૉલ્ડ અને હૉટ ફોટોઝ જ જોવા મળશે. ઘણીવાર પોતાની બૉલ્ડ એન્ડ સેક્સી તસવીરોના કારણે સોફિયા અન્સારી ટ્રૉલ પણ થઇ જાય છે. જ્યાં એકબાજુ લોકો સોફિયા અન્સારીને ખુબ પસંદ કરે છે, વળી, બીજીબાજુ એવી તસવીરો શેર કરવાના કારણે ધાર્મિક કટ્ટરપંથી તેને ખુબ નફરત કરી પણ કરે છે.
એકવાર એકાઉન્ટ થઇ ચૂક્યુ છે બ્લૉક -
તાજેતરમાં બૉલ્ડ એન્ડ સેક્સી તસવીરો શેર કરવાના કારણે સોફિયા અન્સારીનુ ઇન્સ્ટાગ્રામ બ્લૉક થઇ ગયુ હતુ, જોકે, તેનુ એકાઉન્ટ ફરીથી શરૂ થઇ ગયુ છે. જાણકારી અનુસાર, તેના બૉલ્ડ વીડિયોના કારણે ઇન્સ્ટાગ્રામની કૉમ્યુનિટી ગાઇડલાઇન્સનુ ઉલ્લંઘન થયુ, જેના કારણે તેનુ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ હતુ.
View this post on Instagram
ઇન્સ્ટા પર છે ઢગલાબંધ ફોલોઅર્સ -
ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર સોફિયા અન્સારીના 91 લાખથી વધુ ફોલોઅર્સ છે. સોફિયા અન્સારી એક ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર છે, સોફિયા અન્સારી પશ્ચિમ બંગાળ સાથે સંબંધ ધરાવે છે. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા ટિકટૉકને બેન કરાયા બાદ સોફિયા અન્સારી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર એક્ટિવ થઇ હતી. તેના એકાઉન્ટમાં ફોલોઅર્સનો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)