શોધખોળ કરો

આ એક્ટ્રેસે શેર કરી ન્યૂડ તસવીરો તો થઇ ગઇ ટ્રૉલ, ફેન્સ બોલ્યા- તમે જ રેપ કરવા ઉકસાવો છો...

એક યૂઝર્સે સોફિયાની ન્યૂડ ફોટો પર કૉમેન્ટ કરતાં લખ્યુ કે, "તમે ભારતમાં વધતા રેપ કલ્ચરનું વાસ્તવિક કારણ છો, જો ભારતમાં તમારી જેવી મહિલાઓ પર એક્શન લેવામાં આવે, જે ન્યૂડિટીને પ્રોત્સાહન આપે છે, રેપ કલ્ચર ખતમ થઇ જશે.'

મુંબઇઃ ટીવી સ્ટાર અને મૉડલ સોફિયા હયાત પોતાની લાઇફ સ્ટાઇલ અને તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે. હાલમાં સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ન્યૂડ છે. આ તસવીરોના કારણે ફેન્સ તેને ટ્રૉલ કરી રહ્યાં છે અને વિચિત્ર કૉમેન્ટ્સ પણ આપી રહ્યાં છે. એક યૂઝર્સે સોફિયાની ન્યૂડ ફોટો પર કૉમેન્ટ કરતાં લખ્યુ કે, "તમે ભારતમાં વધતા રેપ કલ્ચરનું વાસ્તવિક કારણ છો, જો ભારતમાં તમારી જેવી મહિલાઓ પર એક્શન લેવામાં આવે, જે ન્યૂડિટીને પ્રોત્સાહન આપે છે, રેપ કલ્ચર ખતમ થઇ જશે.' આ એક્ટ્રેસે શેર કરી ન્યૂડ તસવીરો તો થઇ ગઇ ટ્રૉલ, ફેન્સ બોલ્યા- તમે જ રેપ કરવા ઉકસાવો છો...
View this post on Instagram
 
I don’t read all my comments..but Times of India printed this one. This guy said this to my picture..so am shocked really that people like him think like this! Is he real? Do people like this exist? Tell me this is not what all Indians are like? What do you think of his comment? #timesofindia #rape #rapeculture #india #dailymail #thesun #thestandard #bbc

A post shared by Sofia Hayat (@sofiahayat) on

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Embed widget