શોધખોળ કરો

સોનાક્ષી સિન્હા કયા એક્ટરના પ્રેમમાં હોવાની વાત આવી સામે, એક્ટેરે શું ભુલ કરીને પકડાઇ ગયુ બન્નેનુ રિલેશન, જાણો વિગતે

મીડિયા રિપોર્ટસ અનુસાર બન્ને વચ્ચે ખુબ લાંબા સમયથી રિલેશન ચાલી રહ્યું છે, જોકે, હજુ સુધી ડેટિંગની અફવા પર સોનાક્ષી સિન્હા કે પછી જાહિર ઇકબાલ બન્નેમાંથી કોઇએ ખુલાસો કર્યો નથી.

Sonakshi Sinha : બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) હવે પોતાના રિલેશનને લઇને ચર્ચામાં આવી છે,એક્ટ્રેસ નૉટબુક (Notebook) ફેમ જાહિર ઇકબાલ (Zaheer Iqbal) સાથે પોતાના રિલેશનને લઇને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટસ અનુસાર બન્ને વચ્ચે ખુબ લાંબા સમયથી રિલેશન ચાલી રહ્યું છે, જોકે, હજુ સુધી ડેટિંગની અફવા પર સોનાક્ષી સિન્હા કે પછી જાહિર ઇકબાલ બન્નેમાંથી કોઇએ ખુલાસો કર્યો નથી. પરંતુ એક ભૂલથી બન્ને વચ્ચે રિલેશન હોવાનુ પાક્કુ થઇ ગયુ છે. 10 ડિસેમ્બરે જાહિર ઇકબાલ (Zaheer Iqbal Birthday)નો બર્થડે હતો. આ  પ્રસંગે સોનાક્ષી સિન્હાએ ક્યૂટ પૉસ્ટ (Sonakshi Sinha Post) શેર કરી તેને શુભેચ્છા પાઠવી હતી. સોનાક્ષી સિન્હાની આ પૉસ્ટને જોઇને એવુ લાગી રહ્યું  છે કે તેને પોતાના રિલેશનને સોશ્યલ મીડિયા પર ઓફિશિયલ કરી દીધુ છે. જાહિર ઇકબાલ અને સોનાક્ષી સિન્હા (Zaheer Iqbal And Sonakshi Sinha Relationship) એકબીજાને લાંબા સમયથી જાણે છે.

એવુ પણ કહેવાઇ રહ્યું છે કે સલમાન ખાન (Salman Khan)ના કારણે જ બન્નેની મુલાકાત થઇ હતી. સોનાક્ષી સિન્હા અને જાહિર ઇકબાલે પોતાના સંબંધોની ક્યારેય પુષ્ટી નથી કરી, અને ના તો સોશ્યલ મીડિયા પર ક્યારેય સાથે તસવીરો શેર કરી. પરંતુ હવે સ્થિતિ બદલાયેલી દેખાઇ રહી છે. જાહિરના જન્મદિવસ પર સોનાક્ષી સિન્હાએ બે તસવીરો શેર કરી છે. એક તસવીરમાં સોનાક્ષી બ્લેક આઉટફિટ પહેરીને ઉભી રહેલી દેખાઇ રહી  છે, તો વળી તસવીરમાં ખભા પર હાથ મુકી પોતાના વાળ સરખા કરી રહ્યો છે. બીજી તસવીરમાં બન્ને કલાકાર ખતરનાક હથિયારોથી લડતા દેખાઇ રહ્યાં છે. 

પોતાની પૉસ્ટમાં સોનાક્ષી સિન્હાએ લખ્યું- દુનિયાના સૌથી વધુ પરેશાન કરનારા વ્યક્તિને હેપ્પી બર્થડે. દુનિયાના સૌથી બેસ્ટ વ્યક્તિ હોય. કઇ રીતે થઇ શકે છે આવુ ? તુ આવો કેવી રીતે છો? જન્મ લેવા માટે આભાર. હેપ્પી બર્થડે. બાય. સોનાક્ષી સિન્હાએ જાહિરને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ પણ ગણાવ્યો છે. જાહિરે સોનાક્ષીની પૉસ્ટ પર કૉમેન્ટ કરતા લખ્યું છે- પણ તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે યાર. ત્યારબાદ બીજી કૉમેન્ટમાં જાહિર ઇકબાલે લખ્યું- શું હવે તને હું ઓફિશિયલી મારી હીરોઇન કહી શકુ છું.

View this post on Instagram
 
A post shared by Sonakshi Sinha (@aslisona)

આ પણ વાંચો

Omicron Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 17 થઈ

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત 

અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

26 વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget