શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સોનાક્ષી સિન્હાની બાઈક રાઈડ કરતી તસવીરો વાયરલ, રસ્તો બ્લોક કરવાને લઈને થઈ ટ્રોલ, જુઓ તસ્વીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/02035255/sonakshi-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![(તમામ તસવીરો-માનવ મંગલાની)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/02035324/sonakshi-8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો-માનવ મંગલાની)
2/8
![સોનાક્ષી સિન્હા, કરીના કપૂરના શો વૉટ વુમેન વોન્ટ્સના શૂટિંગમાં પહોંચી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/02035316/sonakshi-7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષી સિન્હા, કરીના કપૂરના શો વૉટ વુમેન વોન્ટ્સના શૂટિંગમાં પહોંચી હતી.
3/8
![સોનાક્ષીને વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકોને અપીલ કરતી નજર આવી રહી છે કે રસ્તા પર ભીડ ન કરો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/02035311/sonakshi-6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષીને વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકોને અપીલ કરતી નજર આવી રહી છે કે રસ્તા પર ભીડ ન કરો.
4/8
![સોનાક્ષી પોતાના બે બૉડી ગાર્ડ્સ સાથે બહાર નીકળી હતી, રસ્તા પર તેમના બોડી ગાર્ડ્સ પણ સાથે ચાલી રહ્યાં હતા. જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/02035303/sonakshi-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષી પોતાના બે બૉડી ગાર્ડ્સ સાથે બહાર નીકળી હતી, રસ્તા પર તેમના બોડી ગાર્ડ્સ પણ સાથે ચાલી રહ્યાં હતા. જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
5/8
![જેને લઈને ટ્વિટર પર ફેન્સે તેના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/02035255/sonakshi-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેને લઈને ટ્વિટર પર ફેન્સે તેના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
6/8
![એક બાજુ સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો વાયરલ થઈ રહી છે. જ્યારે બીજી તરફ સોનાક્ષી પોતાના આ અંદાજને લઈને ટ્રોલ પણ થઈ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/02035248/sonakshi-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક બાજુ સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો વાયરલ થઈ રહી છે. જ્યારે બીજી તરફ સોનાક્ષી પોતાના આ અંદાજને લઈને ટ્રોલ પણ થઈ રહી છે.
7/8
![સોનાક્ષીએ મુંબઈની ભીડ અને ટ્રાફિકથી બચવા માટે બાઈકનો સહારો લીધો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/02035241/sonakshi-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષીએ મુંબઈની ભીડ અને ટ્રાફિકથી બચવા માટે બાઈકનો સહારો લીધો હતો.
8/8
![બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા હાલમાં મુંબઈના રસ્તાઓ પર ખૂબજ ખાસ અંદાજમાં બાઈક રાઈડ કરતી જોવા મળી હતી. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/02035233/sonakshi-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા હાલમાં મુંબઈના રસ્તાઓ પર ખૂબજ ખાસ અંદાજમાં બાઈક રાઈડ કરતી જોવા મળી હતી. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
Published at : 01 Feb 2020 10:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)