શોધખોળ કરો

KBC: બોલિવૂડની આ એક્ટ્રેસને નથી ખબર હનુમાન કોના માટે લાવ્યા હતા સંજીવની બુટી, લાઈફલાઈનની મદદ લેવા પર થઈ ટ્રોલ

બૉલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કંટેસ્ટેન્ટ તરીકે કેબીસીમાં આવી હતી. તે દરમિયાન સોનાક્ષી રામાયણ સાથે જોડાયેલ એક સામાન્ય સવાલનો જવાબ આપી શકી નહોતી. તેના પર લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી.

મુંબઈ: સૌથી લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 11’ ના લેટેસ્ટ કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં હૉટ સીટ પર રૂમા દેવી સાથે બૉલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કંટેસ્ટેન્ટ તરીકે આવી હતી. તે દરમિયાન સોનાક્ષી રામાયણ સાથે જોડાયેલ એક સામાન્ય સવાલનો જવાબ આપી શકી નહોતી. આ પ્રશ્રના જવાબ માટે લાઈફ લાઈનનો ઉપયોગ કરતા તેને સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરવો પડ્યો અને લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી. KBC: બોલિવૂડની આ એક્ટ્રેસને નથી ખબર હનુમાન કોના માટે લાવ્યા હતા સંજીવની બુટી, લાઈફલાઈનની મદદ લેવા પર થઈ ટ્રોલ સોનાક્ષીને પુછવામાં આ આવ્યું હતું કે રામાયણ અનુસાર હનુમાન કોના માટે સંજીવની બુટી લાવ્યા હતા ? આ સવલાનો જવાબ સોનાક્ષીને ખબર ન હતો એવામાં ગેમના નિયમ પ્રમાણે સાચા જવાબ માટે લાઈફલાઈનની મદદ લેવી ઉચિત લાગ્યું. સોનાક્ષીએ એક્સપર્ટની સલાહ લીધી અને તેની મદદથી જવાબ આપ્યો હતો. જો કે પહેલા તો અમિતાભ બચ્ચન પણ થોડાક આશ્ચર્યમાં પડી ગયા હતા કે તેમના પિતાનું નામ શત્રુધ્ન છે જે રામના ભાઈ હતા. સોનાક્ષીના કાકાનું નામ લક્ષ્મણ, ભરત છે. તેના ભાઈઓનું નામ લવ અને કુશ છે જે તમામ નામો રામાયણથી પ્રભાવિત છે. સોનાક્ષી જે ઘરમાં રહે છે તેનું નામ રામાયણ છે. એવામાં તેના આ સવાલના જવાબ માટે લાઈફલાઈનનો ઉપયોગ કરવા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget