શોધખોળ કરો

Confirm: કપૂર પરિવારમાં વાગશે શરણાઈ, ભારત નહિં જિનીવામાં લગ્ન કરશે આ એક્ટ્રેસ

1/6
 સોનમે ભલે પોતાની રિલેશનશિપ વિષે ક્યારેય ખુલીને કંઈ ન કહ્યું હોય પણ અનેક ઈવેન્ટમાં આનંદ અને સોનમ સાથે જોવા મળતા હતા. ગયા વર્ષે સોનમને નીરજા ફિલ્મ માટે નેશનલ અવોર્ડ મળ્યો ત્યારે પણ અનિલ કપૂર અને સુનીતા કપૂરની સાથે આનંદ પણ હાજર હતો.

2/6
 આ પહેલા જયપુર અને ઉદયપુરમાં લગ્નનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ ફાઈનલી જિનીવામાં લગ્ન કરવાનું ફાઈનલ કરવામાં આવ્યું. લગ્ન પહેલા સગાઈ પણ કરવામાં આવશે, જો કે તે ક્યાં થશે તેની જાણ નથી થઈ.

3/6
 લગ્નમાં પહેલા સંગીત અને મહેંદી ફંક્શન થશે, પછી હિન્દુ રિવાજ અનુસાર લગ્ન કરવામાં આવશે. સોનમે લગ્ન માટે વેન્યુ પસંદ કરવામાં લગભગ 3 મહિનાથી વધારે સમય લગાવ્યો.

4/6
 સોનમ કપૂરની વેડિંગ પ્લાન કરનારી ટીમના એક સૂત્રએ જણાવ્યું કે લગ્ન માટે ડેટ અને વેન્યુ ફિક્સ કરી લેવામાં આવ્યું છે. હવે આખા પરિવાર અને સંબંધીઓની ફ્લાઈટ બુક કરવામાં આવી રહી છે. સોનમના પિતા અનિલ કપૂર પર્સનલી ફોન કરીને લોકોને ઈનવાઈટ કરી રહ્યા છે.

5/6
 મીડિયા અહેવાલ અનુસાર સોનમ કપૂરના પિતા અનિલ કપૂરે ગેસ્ટ લિસ્ટ તૈયાર કરી લીધું છે. અનિલ કપૂર તમામ ગેસ્ટને ખુદ ફોન કરીને લગ્નનું આમંત્રણ આપી રહ્યા છે. લગ્નની તમામ સેરેમની માટે બે દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 11-12 મેના રોજ લગ્ન સાથે જોડાયેલ તમામ વિધિ પૂરી કરવામાં આવશે.

6/6
નવી દિલ્હીઃ થોડા દિવસથી અહેવાલ આવી રહ્યા હાત કે સોનમ કપૂર પોતાના બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લંડનમાં લગ્ન કરવા જઈ રહી છે. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર વીર દી વેડિંગની રિલીઝ પહેલા સોનમ કપૂર 11 અને 12 મેના રોજ જિનીવામાં લગ્ન કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget