શોધખોળ કરો

સોનુ સૂદને લઇને ઉઠી સરકારને પદ્મ ભૂષણ આપવાની માંગ, તો અભિનેતાએ આપ્યુ દિલ જીતી લે એવુ રિએક્શન

સોનુ સૂદના કામને બિરદાવતા અને ખુશ થયેલા તે વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતાં ટ્વીટ કર્યુ- આ મહામારીના સંકટમાં પ્રવાસી મજૂરો-શ્રમિકોનો મસીહા બનેલા સોનુ સૂદને પદ્મ વિભૂષણ માટે સરકાર પાસે માંગ કરુ છુ

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ આજકાલ પ્રવાસીઓની મદદ કરીને સૌનો માનીતો બની ગયો છે. સોનુ સૂદના આ નેક કામ માટે સોશ્યલ મીડિયા પર ખુબ પ્રસંશા થઇ રહી છે. એક ફેન્સે ખુશ થઇને તેને સરકારને પદ્મ વિભૂષણ આપવાની માંગ કરી દીધી. એક્ટરને પદ્મ વિભૂષણ આપવાની વાતને લઇને સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ રહી છે. આ બધાની વચ્ચે હવે એક્ટર સોનુ સૂદનુ રિએક્શન સામે આવ્યુ છે. સોનુ સૂદના કામને બિરદાવતા અને ખુશ થયેલા તે વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતાં ટ્વીટ કર્યુ- આ મહામારીના સંકટમાં પ્રવાસી મજૂરો-શ્રમિકોનો મસીહા બનેલા સોનુ સૂદને પદ્મ વિભૂષણ માટે સરકાર પાસે માંગ કરુ છુ. આનો જવાબ આપતા સોનુ સૂદે લખ્યું- મારા માટે પોતાના ઘરે પહોંચનારા પ્રવાસી તરફથી મળનારો દરેક કૉલ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. ભગવાનનો આભારી છું કે મને આ પુરસ્કાર હજારોમાં મળે છે. સોનુ સૂદનુ એ દિલ જીતી લે એવુ રિએક્શન ખુબ ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.
નોંધનીય છે કે બૉલીવુડ એક્ટર સોનુ સૂદ પોતાના ખર્ચેથી ગાડીઓ બુક કરાવીને પ્રવાસી મજૂરોનો પોતાના વતનમાં મોકલી રહ્યો છે. અત્યાર સુધી સોનુ સૂદ હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરોને પોતાનો ઘરે મોકલી ચૂક્યો છે. સોનુ સૂદને લઇને ઉઠી સરકારને પદ્મ ભૂષણ આપવાની માંગ, તો અભિનેતાએ આપ્યુ દિલ જીતી લે એવુ રિએક્શન પ્રવાસી મજૂરોની સેવા વિશે અભિનેતાનુ કહેવુ છે કે, જ્યાં સુધી દરેક પ્રવાસી મજૂર પોતાના ઘરે ના પહોંચી જાય હુ મારા અભિયાનને ચાલુ રાખીશ. આના માટે મારે ભલે ગમે તે કામ કરવુ કે મહેનત કરવી પડે. જ્યાં સુધી છેલ્લો મજૂર પોતાના ઘરે ના પહોંચે ત્યાં સુધી હુ ચેનથી નહી બેસી શકુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?

વિડિઓઝ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
weather update: વીજળીના કડાકા સાથે ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 KM ઝડપે પવન ફૂંકાશે 
weather update: વીજળીના કડાકા સાથે ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 KM ઝડપે પવન ફૂંકાશે 
Gold Silver Rate: સોનામાં  ₹1,600 ઘટાડો, ચાંદી પણ ₹5,700 સસ્તી, જુલાઈના પ્રથમ દિવસે શું છે લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: સોનામાં  ₹1,600 ઘટાડો, ચાંદી પણ ₹5,700 સસ્તી, જુલાઈના પ્રથમ દિવસે શું છે લેટેસ્ટ કિંમત
Morbi: 'ખેડૂતોએ નહીં પણ આગેવાનોએ મને આવવાની ના પાડી' ખેડૂતોને સમર્થન કરનાર હકાભા ગઢવીનો દાવો
Morbi: 'ખેડૂતોએ નહીં પણ આગેવાનોએ મને આવવાની ના પાડી' ખેડૂતોને સમર્થન કરનાર હકાભા ગઢવીનો દાવો
Mumbai Rain: મુંબઈમાં ધોધમાર વરસાદ, અંધેરી સબવે બંધ, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Mumbai Rain: મુંબઈમાં ધોધમાર વરસાદ, અંધેરી સબવે બંધ, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
સાથે ફક્ત હેન્ડ બેગ હશે તો સસ્તી મળશે ફ્લાઈટ ટિકિટ, આ એરલાઈન્સે મુસાફરોને આપી ભેટ
સાથે ફક્ત હેન્ડ બેગ હશે તો સસ્તી મળશે ફ્લાઈટ ટિકિટ, આ એરલાઈન્સે મુસાફરોને આપી ભેટ
Embed widget