શોધખોળ કરો
Advertisement
બોલીવૂડ એક્ટ્રેસ સોફી ચૌધરીએ જિમ વર્ક આઉટનો વીડિયો કર્યો શેર
બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરી પોતાની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. સોફી પોતાના ફેન્સ માટે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરી પોતાની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. સોફી પોતાના ફેન્સ માટે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. સોફીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જિમ વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. સોફિના ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વીડિયોમાં સોફી વર્કઆઉટ કરતી જોવા મળે છે. આ દરમિયાન તે બ્લેક ટ્રેકમાં જોવા મળી રહી છે. સોફી પોતાને ફિટ રાખવા માટે જિમમાં પરસેવો પાડે છે. આ પહેલા પણ ઘણી વખત તેણે પોતાના જિમ વર્કઆઉટના વીડિયો શેર કર્યા છે.
સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં બોલ્ડ તસવીરો પણ શેર કરતી રહે છે. સોફીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. સોફીના ફેન્સ પણ તેની તસવીરો અને વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
મોડલ અને એક્ટ્રેસ સોફી ચૌધરીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોફી સિંગર, મોડલ અને એક્ટ્રેસ છે. આઈટમ સોંગ્સ માટે સોફી જાણીતી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement