શોધખોળ કરો
કેરળના પૂરગ્રસ્તો માટે કરોડો કમાતા સાઉથના સુપરસ્ટાર્સે કરેલા દાનની રકમ જાણીને આવશે ગુસ્સો, જાણો કોણે કેટલા આપ્યા?
1/7

તામિલ એક્ટર ધનુષે 15 લાખ રૂપિયા, જ્યારે વિશાલ અને શિવકાર્તિકેયને 10 લાખ રૂપિયા મદદની જાહેરાત કરી છે. તેલુગુ એક્ટર વિજયે 5 લાખ રૂપિયા જ્યારે સાઉથની સક્સેસ અભિનેત્રી અનુપમા પરમેશ્વરમે 1 લાખ રૂપિયા મદદ માટે મોકલ્યા છે.
2/7

નવી દિલ્હીઃ કેરાલામાં 370થી વધુ લોકો ભારે વરસાદ અને પુરના કારણે મોતને ભેટ્યા છે. રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચૂક્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી પિનરા વિજયને લોકોને આર્થિક મદદ કરવા અપીલ કરી છે. નેતા, રાજનેતા, બિઝનેસમેન અને સામાન્ય માણસો આ કામમાં જોડાઇ ગયા અને દરેક પ્રકારે મદદ કરી રહ્યાં છે. છેલ્લા અઠવાડિયાથી કેરાલાની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે.
Published at : 20 Aug 2018 12:46 PM (IST)
View More





















