શોધખોળ કરો

1300 કરોડની મિલકતનો માલિક છે રામચરણ તેજા, કરોડોના આલીશાન ઘરમાં રહે છે અભિનેતા

સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રામચરણ તેજાને કોઈ પરિચયની જરૂર નથી. તે માત્ર સાઉથમાં જ લોકપ્રિય નથી, પરંતુ તેની લોકપ્રિયતા ઉત્તર ભારતમાં પણ એટલી જ છે.

સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રામચરણ તેજાને કોઈ પરિચયની જરૂર નથી. તે માત્ર સાઉથમાં જ લોકપ્રિય નથી, પરંતુ તેની લોકપ્રિયતા ઉત્તર ભારતમાં પણ એટલી જ છે. રામચરણ સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીનો પુત્ર છે અને તે વૈભવી જીવન જીવવા માટે જાણીતો છે. હાલ RRR ફિલ્મમાં કરેલા અભિયનયને લઈને રામચરણ તેજા ચર્ચામાં છે. 

રામચરણનું હૈદરાબાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા જુબિલી હિલ્સમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામચરણે જ્યુબિલી હિલ્સમાં બનાવેલા બંગલાની કિંમત લગભગ 38 કરોડ રૂપિયા છે. આ બંગલો રામચરણે 2019માં ખરીદ્યો હતો. રામચરણનો આખો પરિવાર આ બંગલામાં સાથે રહે છે. આ મિલકત 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે.

આ ઘરમાં દરેક સુવિધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંગલાના ભોંયરામાં એક મંદિર છે જે જૂના સ્થાપત્ય અનુસાર બનાવવામાં આવ્યું છે. આ લક્ઝુરિયસ હાઉસમાં જિમ એરિયાથી લઈને સ્વિમિંગ પૂલ, થિયેટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામચરણની કુલ સંપત્તિ લગભગ 1300 કરોડ રૂપિયા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રામચરણે સાઉથની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

View this post on Instagram
 
A post shared by Ram Charan (@alwaysramcharan)

રામચરણની આગામી ફિલ્મ આરઆરઆર (RRR) છે જેમાં તે જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગન સાથે જોવા મળશે. આ ફિલ્મ 25 માર્ચ, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત લંબાવવામાં આવી છે.1300 કરોડની મિલકતનો માલિક છે રામચરણ તેજા, કરોડોના આલીશાન ઘરમાં રહે છે અભિનેતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો

ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન

આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય

"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget