શોધખોળ કરો
OMG: આ એક્ટરની ફિલ્મના આઠ મિનિટના સીન માટે ખર્ચ થયા 54 કરોડ રૂપિયા
1/3

આ શૂટિંગ જ્યોર્જિયામાં થઈ રહ્યું છે. જ્યાં વોર સીન ફિલ્માવવામાં આવી રહ્યુ છે. આ સીન ફિલ્મના ક્લાઇમેક્સમાં બતાવવામા આવશે. તેમાં જે રીતે ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમાં લગભગ 54 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. ચિરંજીવીની આ ફિલ્મ માટે હૈદરાબાદથી લગભગ 150 લોકો ક્રુ જ્યોર્જિયા ગયા છે. સાથે હજારો કોસ્ટ્યુમ સાથે લઇ ગયા છે. આ 150 લોકો ઉપરાંત તેમાં 600 સ્થાનિક કલાકારો પણ હાયર કરવામાં આવ્યા છે.
2/3

ચિરંજવીની આવનારી ફિલ્મ 'સિયે રા નરસિમ રેડ્ડી' ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે, પરંતુ આ ફિલ્મ તેના બજેટ લઈને વધારે ચર્ચામાં છે. જોકે, આ ફિલ્મ તેમના પુત્ર રામચરણ તેજી પ્રોડ્યુસ કરી રહ્યા છે. આમાં તેઓ આ ફિલ્મને હિટ કરાવવા માટે એક મોટી રકમ ખર્ચ કરી રહ્યા છે. ફિલ્મનું બજેટ 200 કરોડનું છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ ફિલ્મની માત્ર 8 મિનિટના સીન પર 54 કરોડ રૂપિયાનો ખર્ચ થયા હોય.
Published at : 01 Oct 2018 07:37 AM (IST)
Tags :
HyderabadView More




















