શોધખોળ કરો

શ્રીદેવીનાં પાર્થિવ શરીરને ભારતમમાં લાવવામાં થઈ શકે છે વિલંબ, જાણો શું છે કારણ

1/5
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીનું નિધન શનિવારે રાત્રે થયું હતું. મોતના અહેવાલ બાદથી જ બોલીવુડ ઉદ્યોગ અને દેશમાં શોકનો માહોલ છે. શ્રીદેવાનું પાર્થિવ શરીર હજુ પણ દુબઈમં છે અને જે રીતે તેનું પાર્થિવ શરીર લાવવામાં વિલંબ થઈ રહ્યો છે તેને જોતા અનેક વાતો સામે આવી રહી છે.

2/5
 શ્રીદેવીનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે પરંતુ હજુ પણ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. આ જ કારણે શ્રીદેવીનું ડેથ સર્ટિફિકેટ હજુ સુધી બન્યું નથી. હજુ પણ પાર્થિવ શરીર પોલીસની કસ્ટડીમાં છે. કાયદાકીય પ્રક્રિયામાં બેથી ત્રણ કલાક લાગી શકે છે.

3/5
 બીજી બાજુ દુબઈમાં ઓફીસ 4-30 કલાક સુધી જ ખુલી હે છે તેને જોતા જો ત્યાં સુધીમાં બધી કાયદાકીય પ્રક્રિયા પૂરી નહીં થાય તો કદાચ આજે પાર્થિવ શરીર ભારત ન પણ આવી શકે તેવા પણ અહેવાલ છે.

4/5
 અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે શ્રીદેવીનું મોત હૃદયરોગના હુમલાને કારણે થયું છે પરંતુ પોસ્ટપોર્મટ અહેવાલ ન આવે ત્યાં સુધી કહી ન શકાય કે મોતનું કારણ શું છે. સ્થાનીક મીડિયા ગલ્ફ ન્યૂઝનું કહેવું છે કે જો અહેવાલમાં એવું જાણવા મળે કે તેનું મોત હૃદયરોગના હુમલાને કારણે નથી થયું તો પાર્થિવ શરીર લાવવામાં વિલંબ થઈ શકે છે. હાલમાં શ્રીદેવીના લોહી અને ઓટોપ્સી અહેવાની રાહ જોવામાં આવી રહી છે.

5/5
 ગલ્ફ ન્યૂઝ અનુસાર, પરિવાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કો મોતનું કારણ હૃદયરોગનું હુમલો છે. પરંતુ એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે મોત પહેલા તે પોતાના હોટલના રૂમના બાથરૂમમાં પડી ગઈ હતી. માટે મોતના કારણ માટે પોસ્ટમોર્ટમ અહેવાલની રાહ જોવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ

આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ

Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Embed widget