શોધખોળ કરો

સોશિયલ મીડિયા પર છવાયો શ્રીદેવીની નાની દીકરીનો ગ્લેમરસ અંદાજ, જુઓ Pics

1/4
 આજકાલ ખુશી અવારનવાર જ્હાનવી સાથે જોવા મળે છે. ચર્ચા છે કે ખુશી કપૂર મોડલિંગના ક્ષેત્રે નામ કમાવવા માગે છે. એક ઈંટરવ્યૂમાં શ્રીદેવીએ કહ્યું હતું કે, “ભણવાનું પૂરું કર્યા બાદ ખુશી મોડલિંગ માટે ટ્રેનિંગ લેવા માગે છે.”

2/4
 આ તસવીરોમાં ખુશી બેહદ સુંદર અને આકર્ષક લાગી રહી છે. ફોટોમાં ખુશીએ ફેશન ડિઝાઈનર જોડી ફાલ્ગુની એંડ શેન પિકોક લેબલનું હાઈ-લિસ્ટ ગાઉન પહેર્યું છે.

3/4
 ખુશીએ આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉંટ પર શેર કરી હતી. પ્રોમ નાઈટની આ તસવીરોને કારણે ખુશી ઈંટરનેટ સેન્સેશન બની છે. આ તસવીરોને જોઈને સૌ એમ જ કહે છે કે સ્ટાઈલ અને ગ્લેમર મામલે ખુશી જ્હાનવીથી એક ડગલું આગળ છે.

4/4
નવી દિલ્હીઃ શ્રીદેવીની બન્ને દીકરીઓ જ્હાન્વી અને કુશી કપૂર બી-ટાઉનની પોપ્યુલર સ્ટાર્સ ડોટર્સમાંથી એક છે. બન્ને બહેનોની સ્ટાઈલ ચર્ચામાં રહે છે. એક બાજુ જ્હાન્વી પોતાની ડેબ્યૂ ફિલ્મ ધડકની શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે નાની બહેન ખુશી અભ્યાસમાં વ્યસ્ત છે. હાલમાં જ ખુશીએ પોતાની સ્કૂલના Prom નાઈટમાં સામેલ થઈ હતી. ખુશીની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં તેનો અંદાજ તમે જોતા જ રહો એવો છે. આ દરમિયાન ડિઝાઈનર શીન એન્ડ પીકોકના હાઈ સ્લિટ ગાઉનમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget