શોધખોળ કરો

શિલ્પા શેટ્ટીએ આ રીતે ઉજવ્યું કડવા ચૌથનું વ્રત, બીજી કઈ સેલિબ્રિટીએ ઉજવ્યો તહેવાર?

1/10
વ્રત તોડ્યા બાદ શિલ્પાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

2/10
શ્રીદેવી સહિત ઘણી અભિનેત્રીઓએ એકસાથે કડવા ચૌથનો તહેવાર મનાવ્યો.

3/10
સોશિયલ મીડિયા પર શ્રીદેવીની સાથે શિલ્પાની આ તસવીર જોવા મળી.

4/10
શિલ્પા શેટ્ટી પતિની સાથે પૂજાનો બધો જ સામાન પણ લઈને પહોંચી હતી

5/10
શિલ્પા શેટ્ટીએ અભિનેતા અનિલ કપૂરના ત્યાં કડવા ચૌથનો તહેવાર મનાવ્યો.

6/10
કડવા ચૌથના તહેવાર પર શિલ્પા શેટ્ટી લાલ સાડીમાં ખુબ જ સુંદર જોવા મળી હતી.

7/10
શિલ્પાએ તેના જબાવમાં લખ્યું Awwwww.. રાજ કુન્દ્રા તમે પણ મારી દુનિયા છો.

8/10
આ તસવીરો રાજ કુન્દ્રાએ પોતાના ઈસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. રાજે આ તસવીરની સાથે લખ્યું પણ છે કે ચાંદ છુપાયો આઈફોનમાં...ચાંદની શું જરૂર છે જ્યારે હું એક સ્ટારને જોઈ શકું છું.

9/10
કંઈક આ અંદાજમાં શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સાથે કડવા ચૌથનો તહેવાર સેલિબ્રેટ કર્યો

10/10
બોલિવૂડ સેલેબ કડવા ચૌથનો તહેવાર બહુ જ ધામધૂમથી ઉજવ્યો હતો. અમે તમને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કડવા ચૌથ સેલિબ્રેશનની તસવીરો બતાવી રહ્યા છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget