શોધખોળ કરો

કેમેરો જોતા જ બૉલીવુડની આ હૉટ સિંગરે ઉતારી દીધો પોતાનો કૉટ, ને પછી....... તસવીરો વાયરલ

તુલસી કુમારની જે તસવીરો વાયરલ થઇ છે તેમાં તેને વ્હાઇટ બ્રાલેટ પહેરેલુ છે, અને ઉપર બ્લૂ કૉટ પહેરેલો છે,

મુંબઇઃ બૉલીવુડ સિંગર તુલસી કુમાર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે તેને પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે જે ખુબ ચોંકવાનારી છે. તુલસી કુમારે તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યુ છે જે ખુબ ચર્ચામાં છે, ખરેખરમાં જ્યારે તે કેમેરાની સામે આવી તો તેને પહેરેલો તેનો કૉટ તેને ઉતારી દીધો હતો, અને દમદાર પૉઝ આપીને બધાને ચોંકાવી દીધા હતા.

તુલસી કુમારની જે તસવીરો વાયરલ થઇ છે તેમાં તેને વ્હાઇટ બ્રાલેટ પહેરેલુ છે, અને ઉપર બ્લૂ કૉટ પહેરેલો છે, તે એકદમ સેક્સી લૂક્સ સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે, તેને હેર સ્ટાઇલ અને ઇયરરિંગથી પોતાના લૂકને કમ્પલેટ કર્યુ છે. ખાસ વાત છે કે, તુલસીએ કેમેરા સામે આવી રીતે પહેલીવાર પોતાનો કૉટ ઉતારીને બ્રા બતાવતા પૉઝ આપ્યા છે. તેને આ તસવીરો ફોટોશૂટ માટે ક્લિક કરાવી છે. 

ઉલ્લેખનીય છે કે, તુલસી કુમાર બૉલીવુડની જાણીતી સિંગર છે, તેને કેટલાક સુપરહિટ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. જેમાં પાનિયો સા, તેરા બન જાઉંગા, તમ જો આયે, અમ મર જાયેંગે, જેવા હીટ સૉન્ગ સામેલ છે. 


કેમેરો જોતા જ બૉલીવુડની આ હૉટ સિંગરે ઉતારી દીધો પોતાનો કૉટ, ને પછી....... તસવીરો વાયરલ


કેમેરો જોતા જ બૉલીવુડની આ હૉટ સિંગરે ઉતારી દીધો પોતાનો કૉટ, ને પછી....... તસવીરો વાયરલ


કેમેરો જોતા જ બૉલીવુડની આ હૉટ સિંગરે ઉતારી દીધો પોતાનો કૉટ, ને પછી....... તસવીરો વાયરલ

આ પણ વાંચો- 

બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો

Ashes 2021-22: એશિઝ સીરિઝમાં કોરોના અટેક, ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિંસ થયો બહાર, જાણો કોને સોંપાઈ કેપ્ટનશિપ

Digital Transaction: UPI-રૂપે ડેબિટ કાર્ડથી લેણદેણને પ્રોત્સાહન આપવા મોદી સરકારે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત

Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે

Legal Age of Marriage for Women: મોદી સરકારે લીધો મોટો ફેંસલો, મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો વિગત

બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ

 

 

ટોપ સ્ટોરી

તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget