શોધખોળ કરો
‘સ્ત્રી’ની સફળતાની સાથે જ શ્રદ્ધા કપૂરે આ ખાસ લિસ્ટમાં મેળવ્યું સ્થાન
1/4

મુંબઈઃ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સ્ત્રી 100 કરોડ ક્લાબમાં સામેલ થઈ છે. ફિલ્મની સફળતાથી મેકર્સની સાથે સાથે તેની સ્ટારકાસ્ટ પણ ખૂબ જ ખુશ છે. આમ તો આ ફિલ્મને સફળતા મળવી એ શ્રદ્ધા કપૂર માટે વધારે ખાસ છે.
2/4

નોંધનયી છે કે, ફિલ્મ સ્ત્રી બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની કમાણીના આંકડા સુધી પહોંચતા જ શ્રદ્ધા કપૂર એવી હિરોઈનોની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેની ત્રણ અથવા તેનાથી વધારે ફિલ્મોએ આ સફળથા મેળવી છે.
Published at : 18 Sep 2018 01:04 PM (IST)
View More




















