શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસ માટે સુબ્રમણ્યમ સ્વામીએ નિયુક્ત કર્યા વકીલ, ટ્વિટ કરી આપી જાણકારી

અભિનેતા સુશાંતની આત્મહત્યા કેસમાં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની સંભવિત સીબીઆઈ તપાસ માટે પ્રશંસા કરવામાં આવી રહી છે.

જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના મુંબઈમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ સિનેમાં જગતમાં હડકંપ મચી ગયો હતો. સુશાંતની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે સાથે જ 32થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સતત સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. આ કેસમાં નવા સમાચાર એ છે કે સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહની આત્મહત્યા મામલામાં સીબીઆઈ તપાસ માટે વકીલ નિયુક્ત કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં લખ્યું, મે ઈશાનને એક સંભવિત સીબીઆઈ તપાસ અથવા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા મામલામાં પીઆઈએલ અથવા ગુનાહિત ફરિયાદ માટે એક પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વિટમાં કહ્યું કે ઈશાન સિંહ ભંડારી સંભવિત સીબીઆઈ તપાસ માટે તમામ જાણકારી એકત્ર કરશે.
આ સિવાય ટ્વિટર પર #CBIForSonOfBihar ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. અભિનેતા સુશાંતની આત્મહત્યા કેસમાં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની સંભવિત સીબીઆઈ તપાસ માટે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકો સુબ્રમણ્યમ સ્વામીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget