શોધખોળ કરો

સુનીલ ગ્રોવરે આપી કપિલનો શો છોડી દેવાની ધમકી? જાણો શું છે કારણ

1/4
મુંબઈ: અહેવાલો છે કે સુનીલ ગ્રોવર કપિલ શર્મા છોડી શકે છે. કપિલ શર્મા શોમાં હવે સુનીલ પાછા ન આવે તેવી સંભાવનાઓ છે. આ નિર્ણય પાછળનું કારણ કપિલે સુનીલ સાથે પ્લેનમાં કરેલુ ગેરવર્તન માનવામાં આવે છે.

2/4
હાલમાં જ કપિલે પોતાના શોની કાસ્ટ સાથે ઓસ્ટ્રેલિયાની ટૂર કરી હતી. ત્યાંથી પાછા આવતી વખતે પ્લેનમાં એક ઘટના બની હતી. આ વાત બે દિવસ પહેલાની છે. જ્યારે કપિલ શર્મા શોની આખી ટીમ મુંબઈ પાછી આવી રહી હતી. સ્પોટબોય.કોમના એક રિપોર્ટના આધારે આ ફ્લાઈટમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ઝઘડો થયો હતો. બિઝનેસ ક્લાસમાં કપિલ તેની ટીમ સાથે મુસાફરી કરી રહ્યો હતો. અને તેણે ખૂબ દારૂ પીધો હતો.

3/4
નશામાં ધૂત કપિલ સુનીલની સીટ પર ગયો અને તેણે ગેરવર્તન કર્યુ હતું. અને પછી સુનીલ સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. અહેવાલો છે કે કપિલના આવા વર્તનથી સુનીલને આઘાત લાગ્યો હતો. આ અંગે સુનિલે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.

4/4
રિપોર્ટના આધારે કપિલ શર્માએ સુનીલ ગ્રોવરનું અપમાન કરતા કહ્યું કે, તું છે કોણ? તારો શો ફ્લોપ થયો હતો. તે ઓસ્ટ્રેલિયામાં જાતે જે શો કર્યો હતો તે પણ ફ્લોપ હતો. આ ઘટના પછી પ્લેનના કેટલાક યાત્રીઓ ડરી ગયા હતા. અને તેમણે ઈમરજંસી લેંડિગની માગ કરી હતી. આ પછી કપિલની ટીમના અન્ય સભ્યોએ મામલો સંભાળ્યો હતો. કહેવાય છે કે સુનીલ ગ્રોવરના કપિલના આવા વર્તનથી એટલા ગુસ્સામાં છે કે તે જલદી જ કપિલ શર્મા શો છોડી શકે છે. ટીમના અન્ય સભ્યો પણ કપિલથી નારાજ છે. કપિલને ફિલ્મોમાં કામ કરવા માંડ્યુ ત્યારથી પોતોની ટીમના સભ્યોને ‘ટીવી વાળા’ કહીને બોલાવા લાગ્યો હતો. જો કે એબીપી ન્યૂઝ આ ખબરની પુષ્ટી કરતું નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Embed widget