શોધખોળ કરો
સલમાન ખાન બાદ હવે આ હોટ એક્ટ્રેસ સાથે મોટા પડદે જોવા મળશે સુનીલ ગ્રોવર
1/4

નોંધનીય છે કે, પટાખા ફિલ્મમાં સુનીલ ગ્રોવરની સાતે સાન્યા મલ્હોત્રા, નવોદિત રાધિકા મદાન, સાનંદ વર્મા અને વિજય રાજ જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. મૂવી 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
2/4

ફિલ્મ પટાખા વિશે વિશાલે કહ્યું કે, અમે 30 દિવસની અંદર ફિલ્મનું શૂટિંગ પુરું કર્યું. આ પહેલા ફિલ્મનું ટાઈટ ચૂરિયાં હતું, પરંતુ બધા તેને ચૂડિયાં કહેતા હતા. માટે પરેશાન થઈને અમે તેનું નામ ‘પટાખા’ રાખ્યું. મૂવીમાં ભારત-પાકિસ્તાનને બે બહેનોની જેમ બતાવવામાં આવી છે, જે કોઈપણ કારણવકર એક બીજા સાથે ઝઘડો કરે છે.
Published at : 30 Aug 2018 10:09 AM (IST)
View More





















