શોધખોળ કરો
36 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે આ એક્ટર
1/7

સની દેઓલે કહ્યું કે, યૂનિક સ્ક્રિપ્ટ છે અને તે ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.
2/7

સનીની ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું કે, પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે તે કોઈ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે.
Published at : 13 Apr 2018 09:47 AM (IST)
Tags :
Sunny DeolView More























