શોધખોળ કરો
બેંગ્લુરુમાં સની લિયોનીના શૉ માટે રાખવામાં આવી શરત, જાણો વિગતે
1/5

સની લિયોનીની ઇવેન્ટની માહિતી મળ્યા બાદ કન્નડ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. તેમને સની પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા મોટા પ્રદર્શનની માંગ કરી હતી, પણ હવે કન્નેડ કાર્યકર્તાઓએ એક શરત સાથે ઇવેન્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. તેમની માંગ છે કે એક્ટ્રેસ કન્નડ ગીતો પર જ પરફોર્મ કરે.
2/5

આયોજકો અનુસાર, આમાં સનીનું 3 પ્રકારનુ પર્ફોર્મન્સ હશે. જેમાં એક ડાન્સ એક્ટ કન્નેડ ગીતો પર હશે. પણ કૉન્સર્ટ પહેલા જ કન્નડ કાર્યકર્તાઓએ હંગામો કરવાનુ શરૂ કરી દીધુ, તેમને શૉ કરવા પર એક શરત મુકી દીધી.
Published at : 26 Sep 2018 10:14 AM (IST)
View More





















