શોધખોળ કરો

National Film Awards 2022: નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં છવાઈ ગઈ સૂર્યાની 'Soorarai Pottru' ફિલ્મ, જાણો આ ફિલ્મને કેટલા એવોર્ડ મળ્યા

National 68th Film Awards: સાઉથના સુપરસ્ટાર સુર્યા અને તેની ફિલ્મ સૂરરાય પોત્રુ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2022માં ચમકી રહી છે.

Suriya Starrer Soorarai Pottru:  નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2022ની જાહેરાત કરવામાં આવી છે. સાઉથ સિનેમાના સુપરસ્ટાર સુર્યા અને તેની ફિલ્મ સૂરરાય પોત્રુઆ વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ઝળહળી ઉઠી છે. જેના આધારે સુર્યાને આ જ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ  મળ્યો છે. બીજી તરફ સૂરરાય પોત્રુને શ્રેષ્ઠ ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કેટેગરીમાં પણ 68માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં સૂરરાય પોત્રુએ પોતાની છાપ છોડી છે.

નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં  સૂરરાય પોત્રુએ ધૂમ મચાવી 
નેશનલ ફિલ્મ એવોર્ડ 2022ની જાહેરાત થોડા સમય પહેલા દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં કરવામાં આવી હતી. બોલિવૂડ કલાકાર અજય દેવગનની સાથે સાઉથ સિનેમાના સુપરસ્ટાર સુર્યાને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 

દરમિયાન, 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સુર્યાની સૂરરાય પોત્રુ ફિલ્મની સફળતાને ધ્યાનમાં લઈએ તો આ ફિલ્મે આ એવોર્ડ સમારોહમાં 5 કેટેગરીમાં જીત મેળવી છે. સુર્યાની તમિલ ફિલ્મ સૂરરાય પોત્રુએ શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ સંગીત નિર્દેશન (બેકગ્રાઉન્ડ સ્કોર) અને શ્રેષ્ઠ મેઈન  સ્ક્રીનપ્લેની શ્રેણીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ 2022 જીત્યા છે.

આ માણસના જીવનની વાર્તા સૂરરાય પોત્રુ 
નોંધનીય છે કે સાઉથ સુપરસ્ટાર સુર્યાની સૂરરાઈ પોત્રુ (ઉડાન) પ્રખ્યાત કેપ્ટન જીઆર ગોપીનાથના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં રિટાયર્ડ આર્મી ઓફિસર ગોપીનાથના જીવન સંઘર્ષ અને સસ્તી હવાઈ મુસાફરીના સપનાની વાર્તા સારી રીતે દર્શાવવામાં આવી છે. તે ખરેખર આ ફિલ્મ જોવા માટે ઘણી પ્રેરણા આપે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget